Aashiko Ni Mahefilma Aeklo Rahyo Lyrics – Kishan Raval

New Gujarati Song 2021 Aashiko Ni Mahefilma Aeklo Rahyo Lyrics

Aashiko Ni Mahefilma Aeklo Rahyo Song Lyrics
Aashiko Ni Mahefilma Aeklo Rahyo Lyrics In Gujarati is recorded by Kishan Raval from Naresh Navadiya Organizer label. The music of the song is composed by Shankar Prajapati, while the lyrics of “Aashiko Ni Mahefilma Aeklo Rahyo” are penned by Manoj Prajapati. The music video of the Gujarati track features Anant Prajapati and Jinal Raval.

Song Credits:

Song: Aashiko Ni Mahefilma Aeklo Rahyo
Singers:Kishan Raval
Lyricsts:Manoj Prajapati
Music Directors:Shankar Prajapati
Label: Naresh Navadiya Organizer

Aashiko Ni Mahefilma Aeklo Rahyo Song Lyrics In English

Ho dard no ehsaas mane aevo thayo
Ho dard no ehsaas mane aevo thayo
Dard no aheshas mane aevo thayo
Aashiko ni mahefilma eklo rahyo
Ho kem mara dil ni vaat kahi naa sakyo
Aashiko ni mahefilma eklo rahyo

Ho pyaar maro mujthi ruthi re gayo
Saath taro aaj have chhuti re gayo
Hato jeni pase aaj door thai gayo
Hato jeni pase aaj door thai gayo
Aashiko ni mahefilma eklo rahyo
Ho aashiko ni mahefilma eklo rahyo

Ho dard judai aapi ne gaya chho
Sachi mahobbat ne bhuli re gaya chho
Ho tadpe dil have yaado ma tamari
Aavi ne joi jaav halat amari…

Ho haath mara haath mathi chhuti re gayo
Bharosho kem aaj khuti re gayo
Jena prem ma hu pagal diwano thayo
Jena prem ma hu pagal diwano thayo
Toye kem aaj hu eklo rahyo
Aavi aashiko ni mahefilma eklo rahyo

Ho aam thodi koi chhodi ne jaay chhe
Potana kahi ne parka ae thaay chhe
Ho haalat amari kone kahevani
Aadat padi jase ekla rahevani…

Ho hase bhul mari hu prem ma padyo
Wafai no rasto na mujne jadyo
Ho mithi mithi vaat kari dago re karyo
Mithi mithi vaat kari dago re karyo
Aashiko ni bhid ma hu eklo rahyo

Ho pyaar maro mujthi ruthi re gayo
Saath taro aaj have chhuti re gayo
Hato jeni pase aaj door thai gayo
Hato jeni pase aaj door thai gayo
Aashiko ni mahefilma eklo rahyo
Aava aashiko ni mahefilma eklo rahyo…

Aashiko Ni Mahefilma Aeklo Rahyo Song Lyrics In Gujarati

હો દર્દ નો અહેસાસ મને એવો થયો
હો દર્દ નો અહેસાસ મને એવો થયો
દર્દ નો અહેસાસ મને એવો થયો
આશિકો ની મહેફિલમાં એકલો રહ્યો
હો કેમ મારા દિલ ની વાત કહી ના શક્યો
આશિકો ની મહેફિલમાં એકલો રહ્યો

હો પ્યાર મારો મુજથી રૂઠી રે ગયો
સાથ તારો આજ હવે છૂટી રે ગયો
હતો જેની પાસે આજ દૂર થઇ ગયો
હતો જેની પાસે આજ દૂર થઇ ગયો
આશિકો ની મહેફિલમાં એકલો રહ્યો
હો આશિકો ની મહેફિલમાં એકલો રહ્યો

હો દર્દ જુદાઈ આપી ને ગયા છો
સાચી મહોબ્બત ને ભૂલી રે ગયા છો
હો તડપે દિલ હવે યાદો માં તમારી
આવી ને જોઈ જાવ હાલત અમારી…

હો હાથ મારા હાથ માંથી છૂટી રે ગયો
ભરોશો કેમ આજ ખૂટી રે ગયો
જેના પ્રેમ માં હું પાગલ દીવાનો થયો
જેના પ્રેમ માં હું પાગલ દીવાનો થયો
તોયે કેમ આજ હું એકલો રહ્યો
આવી આશિકો ની મહેફિલમાં એકલો રહ્યો

હો આમ થોડી કોઈ છોડી ને જાય છે
પોતાના કહી ને પારકા એ થાય છે
હો હાલત અમારી કોને કહેવાની
આદત પડી જશે એકલા રહેવાની

હો હશે ભૂલ મારી હું પ્રેમ માં પડયો
વફાઇ નો રસ્તો ના મુજને જડયો
હો મીઠી મીઠી વાત કરી દગો રે કર્યો
મીઠી મીઠી વાત કરી દગો રે કર્યો
આશિકો ની ભીડ માં હું એકલો રહ્યો…

હો પ્યાર મારો મુજથી રૂઠી રે ગયો
સાથ તારો આજ હવે છૂટી રે ગયો
હતો જેની પાસે આજ દૂર થઇ ગયો
હતો જેની પાસે આજ દૂર થઇ ગયો
આશિકો ની મહેફિલમાં એકલો રહ્યો
આવા આશિકો ની મહેફિલમાં એકલો રહ્યો…

Watch full Video Song – Aashiko Ni Mahefilma Aeklo Rahyo

Print Friendly, PDF & Email

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top