Bar Mahine Aatham No Dado Aayo Lyrics – Suresh Zala

Bar Mahine Aatham No Dado Aayo Song Lyrics

|New Gujarati Song 2021

Bar Mahine Aatham No Dado Aayo Song Lyrics
Lyrics Of Bar Mahine Aatham No Dado Aayo Lyircs In English And Gujarati: બાર મહિને આઠમ નો દાળો આયો, The song is sung by Suresh Zala from Suresh Zala Official. This is a Gujarati Festivals song, composed by Hardik Rathod and Bhupat Vagheshwari, with lyrics written by Suresh Zala and Natvar solanki. The music video of the track is picturised on Yogesh Thakor and GK Group.

Song Credits:

Song:Bar Mahine Aatham No Dado
Singers:Suresh Zala
Lyricists: Suresh Zala, Natvar solanki
Music Directors: Hardik Rathod, Bhupat Vagheshwari
Label:Suresh Zala Official

Bar Mahine Aatham No Dado Song Lyrics In English

Ho morli vala aavo dwarka vala aavo
Ho morli vala aavo dwarka vala aavo
Shomaliya mara aavo devdulara tame aavo
Shomaliya mara aavo dakor na thakor aavo

He aayo aayo baar mahine aatham no dado aayo
He aayo aayo baar mahine aatham no dado aayo
Ho morli vala aavo dwarka vala aavo
Somaliya mara aavo dakor na thakor aavo

He aavo aavo meera na mohan tame aavo
He aayo aayo baar mahine aathamiyo dado aayo…

Ho gokul nagari maa raas ae rachave
Vohari na sure aakhu vurdavan dolave
Ho ho ho nand no chhe laal mata jashoda no jaayo
Dakor naa thakor taro chare kor jay kaaro…

Sudarshan chakra dhari aavo
Mor pince vala aavo
Vohri vala aavo hona ni nagari vala aavo
Ae aavo aavo meera naa mohan tame aavo
Ae aavo aavo aatham naa baar vage aavo

Ho pilu pitambar ne mathe mungat valo
Hona ni nagari no raja kevano
Ho ho ho narshih maheta no sheth ae somaliyo
Pura kare kom hauna dev duwarka valo…

Gaayo na goval tame aavo,
Makhan naa chor tame aavo
Dariya naa dev tame aavo,
Dhori dhaja vala tame aavo
Heaavo aavo vadvala dev tame aavo
Heaavo aavo dhori re dhaja vala aavo
He aayo aayo baar mahine aatham no dado aayo…

Bar Bahine Aatham No Dado Aayo Song Lyrics In Gujarati

હો મોરલી વાળા આવો દ્વારકા વાળા આવો
હો મોલરી વાળા આવો દ્વારકા વાળા આવો
શોમળિયા મારા આવો મારા આવો દેવદુલારા તમે આવો
શોમળિયા મારા આવો ડાકોર ના ઠાકોર આવો

હે આયો આયો બાર મહિને આઠમ નો દાડો આયો
હે આયો આયો બાર મહિને આઠમ નો દાડો આયો
હો મોરલી વાળા આવો દ્વારકા વાળા આવો
શોમળિયા મારા આવો ડાકોર ના ઠાકોર આવો

હે આવો આવો મીરા ના મોહન તમે આવો
હે આયો આયો બાર મહિને આઠમીયો દાડો આયો

હો ગોકુળ નગરી માં રાસ એ રચાવે
વોહળી ના સુરે આખું વૃર્દાવન ડોલાવે
હો હો હો નંદ નો છે લાલ માતા જશોદા નો જાયો
ડાકોર ના ઠાકોર તારો ચારે કોર જાય કારો

સુદર્શન ચક્ર ધારી આવો,
મોર પિન્સ વાળા આવો
વોહળી વાળા આવો હોના ની નગરી વાળા આવો
એ આવો આવો મીરા ના મોહન તમે આવો
એ આવો આવો આઠમ ના બાર વાગે આવો…

હો પીળું પીતાંબર ને માથે મુંગટ વાળો
હોના ની નગરી નો રાજા કેવાનો
હો હો હો નરસિંહ મહેતા નો શેઠ એ શોમળિયો
પુરા કરે કોમ હઉના દેવ દુવારક વાળો

ગાયો નો ગોવાળ તમે આવો,
માખણ ના ચોર તમે આવો
દરિયા ના દેવ તમે આવો,
ધોળી ધજા વાળા તમે આવો
હેઆવો આવો વડવાળા દેવ તમે આવો
હેઆવો આવો ધોળી રે ધજા વાળા આવો
હે આયો આયો બાર મહિને આઠમ નો દાડો આયો…

Watch Full Video Song – Bar Mahine Aatham No Dado Aayo

Print Friendly, PDF & Email

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top