September 23, 2022

Lyrics Download

Hindi, Gujarati Lyrics With PDF Life

Dil Che Maru Ramakadu Nathi Lyrics – Kajal Maheriya | New Gujarati Song 2021

2 min read

Dil Che Maru Ramakadu Nathi Lyrics – Kajal Maheriya

Dil Che Maru Ramakadu Nathi Song Lyrics
દિલ છે મારૂ રમકડું નથી | DIL CHE MARU RAMAKADU NATHI LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Amit Barot, while the lyrics of are penned by Amit Barot. The music video of the Gujarati track features Nirav Kalal and Arzoo Limbachiya.

Song Credits:

Gujarati:Saregama Gujarati
Singers:Kajal Maheriya
Music Directors:Amit Barot
Lyricists:Amit Barot
Genres:Bewafa (બેવફા)
Song Starring:Nirav Kalal, Arzoo Limbachiya
Label:Saregama Gujarati

Titel – Dil Che Maru Ramakadu Nathi Song Lyrics Download

“Song Lyrics In English”

Ho jindagi tara j naame me kari
Ho…

jindagi tara j naame me kari
Badalama harpal badnaam te kari
Dil chhe amaru ramakadu natu
Aam thi tem te fartu mukyu

Khabar padti na tara shokh
Pal pal tu aape dhokh
Mujne radavi tu hase

Oo khilona jaankar tum to mera dil tod jate ho
Khilona jaankar tum to mera dil tod jate ho

Mari sachi mahobbat thukaravi
Paaraka saathe te prit kem bandhi
Ho bhola bholpanma to hu chhetarai
Pyaar na naame to te juthi kasamo khadhi
Aakho eni j radti hoy
Prem sacho karti hoy
Harpal je prem ma mare…

Oo khilona jaankar tum to mera dil tod jate ho
Khilona jaankar tum to mera dil tod jate ho

Bhagwan te kevi kasoti kari
Aakho ma aakh nakhi aiyashi kari
Ketalu kathin chhe aa modhe hasvu
Jaay koi aapana dil ne tir mari
Bas etli dua karjo kyay na have maljo
Aa dil na koine nade

Oo khilona jaankar tum to mera dil tod jate ho
Khilona jaankar tum to mera dil tod jate ho

Jindagi tara j naame me kari
Badalama harpal badnaam te kari
Dil chhe amaru ramakadu natu
Aam thi tem te fartu mukyu

Khabar padti na tara shokh
Pal pal tu aape dhokh
Mujne radavi tu hase

Oo khilona jaankar tum to mera dil tod jate ho
Khilona jaankar tum to mera dil tod jate ho…

“Song Lyrics In Gujarati”

હો જિંદગી તારા જ નામે મેં કરી
હો જિંદગી તારા જ નામે મેં કરી
બદલામાં હરપળ બદનામ તે કરી
દિલ છે અમારું રમકડું નતું
આમ થી તેમ તે ફરતું મૂક્યું

ખબર પડતી ના તારા શોખ
પલ પલ તું આપે ધોખ
મુજને રડાવી તું હશે

ઓ..ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો

મારી સાચી મહોબ્બત ઠુકરાવી
પારકા સાથે તે પ્રીત કેમ બાંધી
હો ભોળા ભોળપણ માં તો હું છેતરાઈ
પ્યાર ના નામે તો તે જૂઠી કસમો ખાધી
આંખો એની j રડતી હોય
પ્રેમ સાચો કરતી હોય
હરપળ જે પ્રેમ માં મરે…

ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો

ભગવાન તે કેવી કસોટી કરી
આંખો માં આંખ નાખી ઐયાશી કરી
કેટલું કઠિન છે આ મોઢે હસવું
જાય કોઈ આપણા દિલ ને તિર મારી
બસ એટલી દુઆ કરજો ક્યાંય ના હવે મળજો
આ દિલ ના કોઈને નડે

ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો

જિંદગી તારા જ નામે મેં કરી
બદલામાં હર પલ બદનામ તે કરી
દિલ છે અમારું રમકડું નતું
આમ થી તેમ તે ફરતું મૂક્યું

ખબર પડતી ના તારા શોખ
પલ પલ તું આપે ધોખ
મુજને રડાવી તું હશ…

ઓ..ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો
ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો…

Watch Full Video Geet – Dil Che Maru Ramakadu Nathi

Print Friendly, PDF & Email

7 thoughts on “Dil Che Maru Ramakadu Nathi Lyrics – Kajal Maheriya | New Gujarati Song 2021

Leave a Reply

Your email address will not be published.

Copyright © 2022 Lyricsdownload - Latest Indian Songs Lyrics | Newsphere by AF themes.