Gogo Maro Rom Song Lyrics – Sagar Patel

Song Credits:
Gujarati: | Sagar Patel Official |
Singers: | Sagar Patel |
Music Directors: | Ranjit Nadiya |
Lyricists: | Sagar Patel |
Genres: | Devotional |
Song Starring: | Sagar Patel |
Label: | Sagar Patel Official |
Titel – Gogo Maro Rom Song Lyrics Download
“Song Lyrics In English”
Goga ji ne kaje meto hodhaladi hangari re
He goga ji ne kaje meto hodhaladi hangari re
Ae kahva gome jaavu goga meto
Hodhaladi hangari re
He unava gome jaavu goga meto
Hodhaladi hangari re
Ae goga ji ne kaje meto hodhaladi hangari re
He hona re rupani bapa hodhaladi hangari re
An aavo aavo mara gayo na govar
Ae mari kar kuvasi na rahkopaa karnaro gogo aavo
An aavo aavo mari addhi raat no tahuko
Mara ae kadja no katko gogo aavo
Ho gadhde ne madhade nehde pujay se
Aakhi duniya mo goga nom re gavay se
Ae dharti no dhani gogo kevay se
Goga nu nom leta dukh bhagi jaay se
He jamna pur ma joyo goga ne
Daasaj dhom ma joyo re
Jamna pur ma joyo goga ne
Daasaj gom ma joyo re
Paras pepdi na goga tame
Darshan deva aavo ne
He goga ji ne kaje meto hodhaladi hangari re
An aavo aavo mara dudh na katora pinara
Ae mari satni gadi ae dhunara goga aavo
An aavo aavo mara bhuj na bhoring
Mara sebhariya goga
Ae mara dukhiyo na beli aavo…
Ae maro gogo bole to duniya dole se
Antar na bhed gogo pal ma kholese
He maro gogo bole to duniya dole se
Antar na bhed gogo pal ma kholese…
Ae huraj gom ma bharyo goga ne
Balol gom ma bharyo re
Tundali gom ma bharyo goga ne
Meda gom ma bharyo re
Ae hona ni hodhaniye mara
Goga ramva aavo ne
He gogaji ne kaje meto hodhaldi hangari re
Hodhaldi hangari re
Ae hodhaldi hangari re…
“Song Lyrics In Gujarati”
ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે
હે ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે
એ કાહવા ગોમે જાવું ગોગા મેતો
હોઢલડી હણગારી
હે ઉનાવા ગોમે જાવું ગોગા મેતો
હોઢલડી હણગારી
એ ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે
હે હોના રે રૂપાની બાપા હોઢલડી હણગારી રે
અન આવો આવો મારા ગાયો ના ગોવાર
એ મારી કર કુંવાસી ના રખોપા કરનારો ગોગો આવો
અન આવો આવો મારી અડધી રાત નો ટહુકો
મારા એ કાળજા નો કટકો ગોગો આવો
હો ગઢડે ને મઢડે નેહડે પૂજાય સે
આખી દુનિયા મા ગોગા નોમ રે ગવાય સે
એ ધરતી નો ધણી ગોગો કેવાય સે
ગોગા નું નોમ લેતા દુઃખ ભાગી જાય સે
હે જમના પૂર મા જોયો ગોગા ને
દાસજ ધોમ મા જોયો રે
જમના પૂર મા જોયો ગોગા ને
દાસજ ગોમ મા જોયો રે
પારસ પેપળી ના ગોગા તમે
દર્શન દેવા આવો ને
હે ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે
અન આવો આવો મારા દૂધ ના કટોરા પીનારા
એ મારી સંતની ગાદી એ ધુણનારા ગોગા આવો
અન આવો આવો મારા ભુજ ના ભોરિંગ
મારા સેભરીયા ગોગા
એ મારા દુઃખિયો ના બેલી આવો…
એ મારો ગોગો બોલે તો દુનિયા ડોલે સે
અંતર ના ભેદ ગોગો પલ મા ખોલેશે
હે મારો ગોગો બોલે તો દુનિયા ડોલે સે
અંતર ના ભેદ ગોગો પલ મા ખોલેશે
એ હુરજ ગોમ મા ભાર્યો ગોગા ને
બલોલ ગોમ મા ભાર્યો રે
ટુંડાલી ગોમ મા ભાર્યો ગોગા ને
મેડા ગોમ મા ભાર્યો રે…
એ હોના ની હોઢણીયે મારા
ગોગા રમવા આવો ને
હે ગોગાજી ને કાજે મેતો હોઢલડી હણગારી રે
હોઢલડી હણગારી રે
એ હોઢલડી હણગારી રે…
Watch Full Video Geet – Gogo Maro Rom
Pingback: Marva Mate Tamaro Abhar Lyrics - Suresh Zala - Lyrics Download
Pingback: Magaj No Aththo Kari Nakyo Lyrics - Bechar Thakor - Lyrics Download
Pingback: Have Tu Nathi Tari Yaado J Chhe Lyrics - Ashok Thakor - Lyrics Download