September 24, 2022

Lyrics Download

Hindi, Gujarati Lyrics With PDF Life

Gujarat Che Amrut Dhara Lyrics – Geeta Rabari

2 min read

New Gujarati Song Gujarat Che Amrut Dhara Lyrics 2021

Gujarat Che Amrut Dhara Lyrics
Gujarat Che Amrut Dhara Lyrics In Gujarati : Gujarat Che Amrut Dhara is a Gujarati Proud and Folk song, voiced by Geeta Rabari from Saregama Gujarati. The song is composed by Shivam Gundecha (Shivam Music Studio), with lyrics written by Sairam Dave.

Song Credits:

Song:Gujarat Che Amrut Dhara
Singers:Geeta Rabari
Lyricsts:Sairam Dave
Music Directors:Shivam Gundecha
Label:Saregama Gujarati

Gujarat Che Amrut Dhara Song Lyrics In English

Jai jai garvi gujarat
Jai jai garvi gujarat
Jai jai garvi gujarat
Jai jai garvi gujarat

Jya sanj savare bhakti ibadat na neet vage nagara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara

Jena sant fakiro bhakt sura ne vandan varamvara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara…

Nyara.. Nyara..
Nyara.. Nyara..

Aa savaj ni dharti che jena haiya himmatwada
Haiya himmatwada
Jya ek bija ne chahe jankhe koi na vikhe mada
Koi na vikhe mada

Jya mehmano mate matha de dau aene bhalkara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara

Aa chandra ni upar bhale pohchati vishwa ni koi pan jaati
Vishwa ni koi pan jaati
Pan dukaan karse chandra ni upar pehlo aa gujarati
Pehlo aa gujarati…

Ame dil thi jeevi ae, dil thi mari ae dil dayi dayi parbaara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara

Gujarati ame gujarati
Ame gujarati, ame gujarati

Jya asanjh kutchdo dala mattho purv ma bhaadar gaaje
Purv ma bhaadar gaaje
Jya dakshin dish ma neer narmada pohchi ghar ghar aaje
Pohchi ghar ghar aaje
Jya uttar ma che banas paschim mahi nadi na fuwara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara

Nyara.. Nyara..
Nyara.. Nyara..

Have dharam kom-na thay na bhadka boori nazar na laage
Boori nazar na laage
Have akhi duniya ujhadi karva sau gujarati jaage
Sau gujarati jaage

Aa sairam mange nabh ma chamke gurjar na sitaara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara

Gujarat che amrut dhara
Gujarat che amrut dhara
Gujarat che amrut dhara
Gujarat che amrut dhara

Gujarat che amrut dhara
Gujarat che amrut dhara
Gujarat che amrut dhara
Gujarati sauthi nyara….

Gujarat Che Amrut Dhara Song Lyrics In Gujarati

જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત

જ્યાં સાંજ સવારે ભક્તિ ઈબાદતના નિત વાગે નગારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા

જેના સંત ફકીરો ભક્ત સુરાને વંદન વારંવારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા…

ન્યારા… ન્યારા…
ન્યારા… ન્યારા…

આ સાવજની ધરતી છે જેના હૈયા હિમ્મતવાળા
હૈયા હિમ્મતવાળા
જ્યાં એક બીજાને ચાહે જંખે કોઈ ના વિખે માળા
કોઈ ના વિખે માળા

જ્યાં મેહમાનો માટે માથા દે દઉં એને ભલકારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા

આ ચંદ્ર ની ઉપર ભલે પોંહચતી વિશ્વની કોઈ પણ જાતિ
વિશ્વની કોઈ પણ જાતિ
પણ દુકાન કરશે ચંદ્રની ઉપર પેહલો આ ગુજરાતી
પેહલો આ ગુજરાતી…

અમે દિલથી જીવીએ, દિલ થી મરીએ દિલ દઈ દઈ પરબારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા

ગુજરાતી, અમે ગુજરાતી
અમે ગુજરાતી, અમે ગુજરાતી

જ્યાં અસાંજ કચ્છડો ડાલા મથ્થો પૂર્વમાં ભાદર ગાજે
પૂર્વમાં ભાદર ગાજે
જ્યાં દક્ષિણ દિશમાં નીર નર્મદા પોહચી ઘર ઘર આજે
પોહચી ઘર ઘર આજે
જ્યાં ઉત્તરમાં છે બનાસ પશ્ચિમ મહી નદીના ફુવારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા

ન્યારા.. ન્યારા…
ન્યારા… ન્યારા……

હવે ધરમ કોમના થાય ના ભડકા બૂરી નજર ના લાગે
બૂરી નજર ના લાગે
હવે આખી દુનિયા ઉઝડી કરવા સૌ ગુજરાતી જાગે
સૌ ગુજરાતી જાગે

આ સાંઈ રામ માંગે નભમાં ચમકે ગુર્જર ના સિતારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા

ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા

ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાત છે અમૃતધારા
ગુજરાતી સૌથી ન્યારા….

Watch Full Video Song – Gujarat Che Amrut Dhara

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published.

Copyright © 2022 Lyricsdownload - Latest Indian Songs Lyrics | Newsphere by AF themes.