New Gujarati Song 2021 Haju Tamara Ma Jiva Rahi Gayo Chhe Maro Lyrics

Song Credits:
Song: | Haju Tamara Ma Jiva Rahi Gayo Chhe Maro |
Singers: | Suresh Zala |
Lyricsts | M.S. Raval |
Music Directors: | Hardik-Sanjay |
Label: | Vaghela Studio |
Haju Tamara Ma Jiva Rahi Gayo Chhe Maro Song Lyrics In English
Pehlo taro pyaar yaar nathi re bhulato
Ho bhulva magu toye nathi re bhulato
Ho ho ho pehlo taro pyaar yaar nathi re bhulato
Bhulva magu toye nathi re bhulato
Haju tara ma jiv rahi gayo chhe maro
Ho haju tara ma jiv rahi gayo chhe maro
Tane malva ne jiv maro jankhi re rahyo
Har vakt harpal yaad kari hu rahyo
Kone jai karu dil ni vato
Haju tara ma jiv rahi gayo chhe maro
Ho haju tara ma jiv rahi gayo chhe maro
Ho juri juri jivvanu lakhai gayu
Roj roj radvanu mare thai gayu
Ho ho ho juri juri jivvanu lakhai gayu
Roj roj radvanu mare thai gayu…
Mara samnani rakh shamshane thai gai
Mara samnani rakh shamshane thai gai
Yaad karu chhu raat dado
Haju tara ma jiv rahi gayo chhe maro
Ho haju tara ma jiv rahi gayo chhe maro
Ho kone jai kahu aa dard dilna
Vethe vethay na aa vasmi vedna
Ho ho ho kone jai kahu aa dard dilna
Vethe vethay na aa vasmi vedna
Ho aena vina jivvanu mara naseebe hase
Aena vina jivvanu mara naseebe hase
Ekj hato ae saharo
Haju tara ma jiv rahi gayo chhe maro
Ho haju tara ma jiv rahi gayo chhe maro
Haju tara ma jiv rahi gayo chhe maro
Ho haju tara ma jiv rahi gayo chhe maro…
Haju Tamara Ma Jiva Rahi Gayo Chhe Maro Song Lyrics In Gujarati
પેહલો તારો પ્યાર યાર નથી રે ભુલાતો
જો ભૂલવા માંગુ તોયે નથી રે ભુલાતો
હો હો હો પેહલો તારો પ્યાર યાર નથી રે ભુલાતો
ભૂલવા માંગુ તોયે નથી રે ભુલાતો
હજુ તારા માં જીવ રહી ગયો છે મારો
હો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો
તને મળવા ને જીવ મારો જંખી રે રહ્યો
હર વક્ત હરપલ યાદ કરી હું રહ્યો
કોને જઈ કરું દિલની વાતો
હજુ તારા માં જીવ રહી ગયો છે મારો
હો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો
હો જુરી જુરી જીવવાનું લખાઈ ગયું
રોજ રોજ રડવાનું મારે થઇ ગયું
હો હો હો જુરી જુરી જીવવાનું લખાઈ ગયું
રોજ રોજ રડવાનું મારે થઇ ગયું
મારા સમણાની રાખ શમશાને થઇ ગઈ
મારા સમણાની રાખ શમશાને થઇ ગઈ
યાદ કરું છું રાત દાડો
હજુ તારા માં જીવ રહી ગયો છે મારો
હો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો
હો કોને જઈ કહું આ દર્દ દિલના
વેઠે વેઠાય ના આ વસમી વેદના
હો હો હો કોને જઈ કહું આ દર્દ દિલના
વેઠે વેઠાય ના આ વસમી વેદના…
હો એના વિના જીવવાનું મારા નસીબે હશે
એના વિના જીવવાનું મારા નસીબે હશે
એકજ હતો એ સહારો
હજુ તારા માં જીવ રહી ગયો છે મારો
હો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો
હજુ તારા માં જીવ રહી ગયો છે મારો
હો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો…
Watch Full Video Song – Haju Tamara Jiva Rahi Gayo Chhe Maro