September 26, 2022

Lyrics Download

Hindi, Gujarati Lyrics With PDF Life

Maar To Mele Lyrics – Ishujani Dave | New Gujarati Song 2021

1 min read
Maar To Mele Song Lyrics

Maar To Mele Song Lyrics – Ishani Dave

Maar To Mele Song Lyrics
માર તો મેળે MAAR TO MELE LYRICS IN GUJARATI: This Gujarati Folk song is sung by Ishani Dave & released by Tips Gujarati. song was composed by White Noise Studios, with lyrics written by Traditional

Song Credits:

Gujarati:Tips Gujarati
Singers:Ishani Dave
Music Directors:White Noise Studios
Lyricists:Traditional
Genres:Folk
Label:Tips Gujarati

Titel – Maar To Mele Song Lyrics Download

“Song Lyrics In English”

he….
Halak dolak haida jo ne.. Mandu damadol..
Zaalo ee koi aaj ke ghelo jeev chadyo chakdol ..

maarto Mele… maar to Mele…
maarto mele Jaavu se ne rajudi no nehdo lagyo (4)
Nehdo lagyo Nehdo lagyo
Rajudi no nehdo lagyo
Nehdo Nehdo Nehdo lagyo
Rajudi no nehdo lagyo
maar to mele… Rajudi no nehdo lagyo

Heoli Rupli mele haal atane javu se
He oliRupli mele haal atane javu se
Hetari Lombi Lombi
He tari Lombi Lombi
Hetari Lombi Lombi latiyu na vaal ke nahitar modu thashe
He tariLombi Lombi latiyu na vaal ke nahitar modu thashe…

Hoon Hoon peri javu se ne rajudi no nehdo lagyo
Haan Hoon Hoon peri javu se ne rajudi no nehdo lagyo
Nathdi peri javu se ne rajudi no nehdo lagyo
Nehdo lagyo Nehdo lagyo rajudi no nehdo lagyo
Nehdo Nehdo Nehdo lagyo
Rajudino nehdo lagyo
maar to mele… Rajudi nonehdo lagyo
Rajudino nehdo lagyo…
Rajudi no nehdo lagyo……

“Song Lyrics In Gujarati”

હે…..
હલક ડોલક હૈડા જો ને…મનડું ડામડોળ
ઝાલો એ કોઈ આજ કે…ઘેલો જીવ ચડયો ચકડોળ

મારતો મેળે…માર તો મેળે
મારતો મેળે જાવું સે ને રાજુડી નો નેહડો લાગ્યો (4)
નેહડો લાગ્યો નેહડો લાગ્યો
રાજુડી નો નેહડો લાગ્યો
નેહડો નેહડો નેહડો લાગ્યો
રાજુડી નો નેહડો લાગ્યો
માર તો મેળે…રાજુડી નો નેહડો લાગ્યો…

હેઓલી રુપલી મેળે હાલ અટાણે જાવું સે
હે ઓલીરુપલી મેળે હાલ અટાણે જાવું સે
હેતારી લોંબી લોબી
હે તારીલોબી લોબી
હેતારી લોબી લોબી લટિયું ના વાળ કે નહીંતર મોડું થાશે
હે તારી લોબી લોબી લટિયું ના વાળ કે નહીંતર મોડું થાશે…

હૂં હૂં પેરી જાવું સે ને રાજુડીનો નેહડો લાગ્યો
હા હૂં પેરી જાવું સે ને રાજુડી નોનેહડો લાગ્યો
નથણી પેરી જાવું સે ને રાજુડીનો નેહડો લાગ્યો
નેહડો લાગ્યો નેહડો લાગ્યો રાજુડી નોનેહડો લાગ્યો
નેહડો નેહડો નેહડો લાગ્યો
રાજુડીનો નેહડો લાગ્યો
મારતો મેળે….રાજુડી નો નેહડો લાગ્યો
રાજુડીનો નેહડો લાગ્યો
રાજુડી નો નેહડો લાગ્યો…

Watch Full Video Geet – Maar To Mele

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published.

Copyright © 2022 Lyricsdownload - Latest Indian Songs Lyrics | Newsphere by AF themes.