Manaraj Song Lyrics – Kinjal Rabari

Manaraj Song Lyrics |New Gujarati Song 2021

Manaraj Song Lyrics
માણારાજ Manaraj Song Lyrics In Gujarati: Manaraj is a Gujarati Romantic song, voiced by Kinjal Rabari from VM Digital. The song is composed by Ravi Nagar and Rahul Nadiya, with lyrics written by Manu Rabari. The music video of the song features Jyoti Sharma, Raju Desai, Jagruti Goswami and Bharat Chaudhary….

Song Credits:

Song:Manaraj
Singers:Kinjal Rabari
Lyricists:Manu Rabari
Music Directors:Ravi Nagar, Rahul Nadiya
Label:VM Digital

Manaraj Song Lyrics In English

He suraj ugyo ne jagya pankhi
He suraj ugyo ne jagya pankhi thayo piliyo prabhat
Vela patan thi parodhe shatal upade monaraj

He suraj ugyo ne jagya pankhi thayo piliyo prabhat
Vela patan thi parodhe shatal upade monaraj

Motar na pampa vagiya
Umadaka mane jagiya
Motar na pampa vagiya
Piyar na kod jagiya

He karya me to ghar na kom kaaj karya ghar na kom kaaj
Jai ne me to piyu ne jagadya monaraj

Suraj ugyo ne jagya pankhi thayo piliyo prabhat
Patan thi parodhe shatal upade monaraj
Veli re parodhe shatal upadyu monaraj

He parne mara mane permission aali
Sasudi tarat mari zabaki ne jagi
Ho aogane jhoteno ubhi mare dudhani
Bagadi jashe badhi dahi keri duni

Valona kon valovshe chhan punjo kon karshe
Valona kon valovshe chhan punjo kon karshe
Bhukhe marshe mara maaldhor bhukhe marshe maaldhor
Reva do nathi jaavu piyar monaraj…

He suraj ugyo ne jagya pankhi thayo piliyo prabhat
Patan thi parodhe shatal upade monaraj
Veli re parodhe shatal upadyu monaraj

He mari sasudi ae kukavo upadyo
Havar havarma zagado re modyo
Udati vat pochi jone sasara na kone
Sasaro aaya doshi bole chhe tu kone

Vahu ne na nadsho javani raja aalajo
Doshi vahu ne na nadsho javani raja aalajo
Sasaro aaya thai shyomadiyo sheth jone thai shyomadiyo sheth
Paranyoji melava avya maiyar mane theth…

He suraj ugyo ne jagya pankhi thayo piliyo prabhat
Velapatan thi shatal jaay chhe monaraj
Vela patan thi shatal jaay chhe monaraj
Velaparodhe shatal jaay chhe monaraj….

Manaraj Song Lyrics In Gujarati

હે સુરજ ઉગ્યો ને જાગ્યા પંખી
હે સુરજ ઉગ્યો ને જાગ્યા પંખી થયો પીળીયો પ્રભાત
વેલા પાટણથી પરોઢે શટલ ઉપડે મોણારાજ

હે સુરજ ઉગ્યો ને જાગ્યા પંખી થયો પીળીયો પ્રભાત
વેલા પાટણથી પરોઢે શટલ ઉપડે મોણારાજ

મોટરના પંપા વાગીયા
ઉમળકા મને જાગીયા
મોટરના પંપા વાગીયા
પિયરના કોડ જાગીયા

હે કર્યા મેં તો ઘરના કોમ કાજ કર્યા ઘરના કોમ કાજ
જઈને મેં તો પિયુને જગાડ્યા મોણારાજ

સુરજ ઉગ્યો ને જાગ્યા પંખી થયો પીળીયો પ્રભાત
પાટણથી પરોઢે શટલ ઉપડે મોણારાજ
વેલી રે પરોઢે શટલ ઉપડ્યું મોણારાજ…

હે પરણે મારા મને પરમિશન આલી
સાસુડી તરત મારી ઝબકી ને જાગી
હા ઓગણે ઝોટેણો ઉભી મારે દુધણી
બગડી જાશે બધી દહીં કેરી દુણી

વલોણાં કોણ વલોવશે છાણ પૂંજો કોણ કરશે
વલોણાં કોણ વલોવશે છાણ પૂંજો કોણ કરશે
ભૂખે મરશે મારા માલઢોર ભૂખે મરશે માલઢોર
રેવા દો નથી જાવું પિયર મોણારાજ…

હે સુરજ ઉગ્યો ને જાગ્યા પંખી થયો પીળીયો પ્રભાત
પાટણથી પરોઢે શટલ ઉપડે મોણારાજ
વેલી રે પરોઢે શટલ ઉપડ્યું મોણારાજ

હે મારી સાસુડી એ કુકવો ઉપાડ્યો
હવાર હવારમાં ઝગડો રે મોડ્યો
ઊડતી વાત પોચી જોને સસરાના કોને
સસરો આયા દોશી બોલે છે તું કોને

વહુને ના નડશો જાવાની રજા આલજો
દોશી વહુને ના નડશો જાવાની રજા આલજો
સસરો આયા થઇ શ્યોમળિયો શેઠ જોણે થઇ શ્યોમળિયો શેઠ
પરણ્યોજી મેલવા આયા મૈયર મને ઠેઠ

હે સુરજ ઉગ્યો ને જાગ્યા પંખી થયો પીળીયો પ્રભાત
વેલાપાટણથી શટલ જાય છે મોણારાજ
વેલા પાટણથી શટલ જાય છે મોણારાજ
વેલાપરોઢે …

હે સુરજ ઉગ્યો ને જાગ્યા પંખી થયો પીળીયો પ્રભાત
વેલાપાટણથી શટલ જાય છે મોણારાજ
વેલાપાટણથી શટલ જાય છે મોણારાજ
વેલા પરોઢે શટલ જાય છેમોણારાજ….

Watch Full Video Song – Manaraj

Print Friendly, PDF & Email

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top