MANE PIYARIYU SAMBHARE SONG LYRICS – Rakesh Barot, Kinjal Rabari

Mane Piyariyu Sambhare Song Lyrics

|New Gujarati Song 2021

Mane Piyariyu Sambhare Song Lyrics
મને પિયરયું સાંભરે |Mane Piyariyu Sambhare Song Lyrics In English And Gujarati: The song is sung by Rakesh Barot and Kinjal Rabari under Saregama Gujarati label.This Gujarati song was composed by Ravi-Rahul, with lyrics written by Manu Rabari and Maulik Desai. The music video of this Love song stars Rakesh Barot, Kinjal Rabari, Sweta Sen and Viral Rabari.

Song Credits:

Song:Mane Piyariyu Sambhare
Singers:Rakesh Barot, Kinjal Rabari
Lyricsts:Manu Rabari, Maulik Desai
Music Directors:Ravi-Rahul
Label:Saregama Gujarati

Mane Piyariyu Sambhare Song Lyrics In English

He aayo konudo mane piyariyu hombhare
He e aayo kanudo mane piyariyu hombhare
Nahi take pag maro sayabaji sasare
He gokul aatham nu mane piyariyu sambhare
Takato nathi pag maaro saybaji sasare

Ae nahi java dav tane aaj
Kon kare ghar no komkaaj
Nahi java dav tane aaj
Kon kare ghar no komkaaj
Hamana revado nathi javanu piyariye
He hamana rahevado nathi javanu piyariye
Aayo konudo tane piyariyu hombhare

Mari jethani e bhari kapada ni thelio
Aayo konudo mane piyariyu hombhare…

Maani thai che umar ne benaba gaya saasare
Ghar nu koam padyu chhe tara re bharose

He nanad ba ne phone karo aavo beni malava
Mare javu piyar ma kanudo re kudava…

Be dada pela beni gai
Ene pachhi bolavay nahi
Be dada pela beni gai
Ene pachhi bolavay nahi
Jamai ne nokari hoy chhe vela re parodhiye
He jamai ne nokari hoy chhe vela re parodhiye
Samevala haga no vichhar thodo kariye

Tamare kanudano mahima ocho hoy se
Mara banahkanthe mahima jaajo hoy se

Mane mara dhandhamathi time nathi malto
Tame char dada vagar pachho nathi valato
Ho mavatar nu modhu joye thaijya jaja mahina
Unale gai hati chek bhai na re lagan ma…

Tara javano vandho nathi koy
Badhu kamkaj kare kon oi
Javano vandho nathi koy
Badhu kamkaj kare kon oi
Maldhor ne kon chaar puro karashe
He maldhor ne kon chaar puro karashe
Be time doi kun dudh re bharavshe

Gom maa thi be chhar majur lai aavjo
Mari hatu thodi taklif lejo

He haru koi vodho nahi hachhvi lesu ame
Raaji thai konudo rami aavo tame
Parme pachho velo aavjo vali tame
Parme pachhi veli aavu re valamiya…

Mane Piyariyu Sambhare Song Lyrics In Gujarati

હે આયો કોનુંડો મને પિયરયું હોભરે
હે એ આયો કોનુંડો મને પિયરયું હોભરે
નહિ ટકે પગ મારો સાયબાજી સાસરે
હે ગોકુળ આથમ નું મને પિયરયું હોભરે
ટકતો નથી પગ મારો સાયબાજી સાસરે

એ નહિ જવા દવ તને આજ
કોણ કરે ઘર નો કોમ કાજ
નહિ જવા દવ તને આજ
કોણ કરે ઘર નો કોમ કાજ
હમણાં રહેવાદો નથી જાવાનું પિયરિયે
હે હમણાં રહેવાદો નથી જાવાનું પિયરિયે
આયો કોનુંડો તને પિયરયું હોભરે

મારી જેઠાણી એ ભરી કપડો ની થેલીઓ
આયો કાનુડો મને પિયરયું હોભરે…

માં ની થઇ છે ઉમર ને બેનબા ગયા સાસરે
ઘર નું કોમ પડયું છે તારા રે ભરોશે

હે નણંદ બા ને ફોન કરો આવે બેની મળવા
મારે જાવું પિયર મા કાનુડો રે કૂદવા

બે દાડા પેલા બેની ગઈ
એને પાછી બોલાવાય નહિ
બે દાડા પેલા બેની ગઈ
એને પાછી બોલાવાય નહિ
જમાઈ ને નોકરી હોય છે વેલા રે પરોઢિયે
હે જમાઈ ને નોકરી હોય છે વેલા રે પરોઢિયે
હામેવાળા હંગા નો વિચાર થોડો કરીયે

તમારે કાનુડાનો મહિમા ઓછો હોય સે
મારા બનાહકોઠે મહિમા જાજો હોય સે…

મને મારા ધંધામાંથી ટેમ નથી મળતો
તમે ચાર દાડા વગર પાછો નથી વળતો
હો માવતર નું મોઢું જોયે થઇ જ્યાં જાજા મહિના
ઉનાળે ગઇ હતી છેક ભઈ ના રે લગન માં

તારા જવાનો વાંધો નથી કોય
બધું કામકાજ કરે કોણ ઓઈ
જવાનો વાંધો નથી કોય
બધું કામકાજ કર કોણ ઓઈ
માલઢોર ને કોણ ચાર પૂરો કરશે
હે માલઢોર ને કોણ ચાર પૂરો કરશે
બે ટાઈમ દોઈ કૂન દૂધ રે ભરાવશે…

ગોમ માં થી બે ચાર મજુર લઇ આવજો
મારી હાટુ થોડી તકલીફ રે લેજો

હે હારું કોઈ વોંધો નહિ હાચવી લેશુ અમે
રાજી થઇ કોનુંડો રમી આવો તમે
પરમે પાછો વેલો આવજો વાલી તમે
પરમે પાછી વેલી આવું રે વાલમિયા…

Watch Full Video Song – Mane Piyariyu Sambhare

Print Friendly, PDF & Email

6 thoughts on “MANE PIYARIYU SAMBHARE SONG LYRICS – Rakesh Barot, Kinjal Rabari”

  1. Pingback: Laad Song Lyrics - Jignesh Barot ( Kaviraj ) - Lyrics Download

  2. Pingback: газовые котлы купить

  3. Link exchange is nothing else except it is just placing the other person’s weblog link on your page at suitable place and other person will also do same in favor of you.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top