September 28, 2022

Lyrics Download

Hindi, Gujarati Lyrics With PDF Life

Mari Ankho Ma Pani A Tari Maherbani Lyrics – Gaman Santhal

2 min read

New Gujarati Song 2021 Mari Ankho Ma Pani A Tari Maherbani Lyrics

Mari Ankho Ma Pani A Tari Maherbani Lyrics
Lyrics Of Mari Ankho Ma Pani A Tari Maherbani In Gujarati The song is sung by Gaman Santhal from Shivam Music. “MARI ANKHO MA PANI A TARI MAHERBANI” is a Gujarati Bewafa song, composed by Dhaval Kapadiya, with lyrics written by Mitesh Barot. The music video of the track is picturised on Yuvraj Suvada and Ishika Shirsath.

Song Credits:

Song:Mari Ankho Ma Pani A Tari Maherbani
Singers:Gaman Santhal
Lyricsts:Mitesh Barot
Music Directors:Dhaval Kapadiya
Label:Shivam Music

Song Lyrics In English

Adhura prem ni adhuri aa kahani
Adhura prem ni adhuri aa kahani
Hati ek mara rudiya ni rani
Tari yado na sahare jindagi javani
Mari aankho ma pani ae tari maherbani
Mari aankho ma pani ae tari maherbani

Kone kahumara prem ni kahani
Konekahu mara prem ni kahani
Kone kahumara prem ni kahani
Mariaankho ma pani ae tari merbani
Tari yado ma aankho bhinjani
Tari yado ma aankho bhinjani
Mari aankho ma aasu ae tari merbani

Raah joine aankho mari thaki
Yado tari aavi pan tu na aavi
Raah joine aankho mari thaki
Yado tari aavi pan tu na aavi

Konekahu mara prem ni kahani
Kone kahumara prem ni kahani
Mari aankhoma pani ae tarimerbani
Mariaankho ma pani ae tarimerbani

Yaad bani dil ma tuto rahevani
Tara vina roi jindagi javani
Kem re chhodi gai adhuri kahani
Aankho puchhe vali tu kyare malvani

Konkahu mara prem ni kahani
Kone kahu maraprem ni kahani
Mari aankho ma aasu ae tari merbani
Mari aankho ma pani ae tarimerbani

Ho janmo janamno hato sath taro maro
Tuj mari manjil ne tuj kinaro
Kem kari jase have vali aa janmaro
Kona sahare mane melyo re nodharo…

Konekahu mara prem ni kahani
Kone kahu mara prem ni kahani
Mari aankho mapani ae tari merbani
Mari aankho ma aasu ae tari merbani

Ho bhul kari meto prem re karvani
Dard malya dilne aankho ne pani
Bhul kari meto prem re karvani
Dard malya dilne aankho ne pani

Konekahu mara prem ni kahani
Kone kahu mara prem ni kahani
Mari aankhoma pani ae tari merbani
Mariaankho ma pani ae tari merbani
Mari aankhoma pani ae tari merbani
Mari aankho mapani ae tari maherbani…

Song Lyrics In Gujarati

અધૂરા પ્રેમ ની અધૂરી આ કહાની
અધૂરા પ્રેમ ની અધૂરી આ કહાની
હતી એક મારા રુદિયા ની રાણી
તારી યાદો ના સહારે જિંદગી જવાની
મારી આંખો મા પાણી એ તારી મહેરબાની
મારી આંખો મા પાણી એ તારી મહેરબાની

કોનેકહું મારા પ્રેમ ની કહાની
કોને કહુંમારા પ્રેમ ની કહાની
કોને કહું મારાપ્રેમ ની કહાની
મારી આંખોમા પાણીએ તારી મેરબાની
તારી યાદો મા આંખો ભીંજાણી
તારી યાદો મા આંખો ભીંજાણી
મારી આંખો મા આંસુ એ તારી મેરબાની

રાહ જોઈને આંખો મારી થાકી
યાદો તારી આવી પણ તું ના આવી
રાહ જોઈને આંખો મારી થાકી
યાદો તારી આવી પણ તું ના આવી…

કોનેકહું મારા પ્રેમ ની કહાની
કોને કહુંમારા પ્રેમ ની કહાની
મારીઆંખો મા પાણી એ તારી મેરબાની
મારી આંખોમા પાણી એ તારી મેરબાની

યાદ બની દિલમા તુંતો રહેવાની
તારા વિના રોઈ જિંદગી જવાની
કેમ રે છોડી ગઈ અધૂરી કહાની
આંખો પૂછે વાલી તું ક્યારે મળવાની

કોનેકહું મારા પ્રેમ ની કહાની
કોને કહુંમારા પ્રેમની કહાની
મારી આંખો મા આંસુ એ તારી મેરબાની
મારીઆંખો મા પાણી એ તારી મેરબાની…

હો જન્મો જનમનો હતો સાથ તારો મારો
તુજ મારી મંજિલ ને તુજ કિનારો
કેમ કરી જશે હવે વાલી આ જનમારો
કોના સહારે મને મેલ્યો રે નોધારો

કોનેકહું મારા પ્રેમ ની કહાની
કોને કહું મારાપ્રેમ ની કહાની
મારી આંખોમા પાણી એતારી મેરબાની
મારી આંખો મા આંસુ એ તારી મેરબાની

હો ભૂલ કરી મેતો પ્રેમ રે કરવાની
દર્દ મળ્યા દિલને આંખો ને પાણી
ભૂલ કરી મેતો પ્રેમ રે કરવાની
દર્દ મળ્યા દિલને આંખો ને પાણી

કોનેકહું મારા પ્રેમ ની કહાની
કોને કહું મારા પ્રેમ ની કહાની
મારીઆંખો માપાણી એ તારી મેરબાની
મારી આંખોમાપાણી એ તારી મેરબાની
મારી આંખો માપાણી એ તારી મેરબાની
મારીઆંખો મા પાણી એ તારી મહેરબાની…

Watch Full Video Song – Mari Ankho Ma A Tari Maherbani

Print Friendly, PDF & Email

3 thoughts on “Mari Ankho Ma Pani A Tari Maherbani Lyrics – Gaman Santhal

Leave a Reply

Your email address will not be published.

Copyright © 2022 Lyricsdownload - Latest Indian Songs Lyrics | Newsphere by AF themes.