New Gujarati Song 2021 Mari Janu Tame Koni Vato Aaya Lyrics

Song Credits:
Song: | Mari Janu Tame Koni Vato Aaya |
Singers: | Suresh Zala, Vishnu Zala |
Lyricsts: | Pravin Ravat |
Music DIrectors: | Hardik-Bhupat |
Label: | Bapji Studio |
Mari Janu Tame Koni Vato Aaya Song Lyrics In English
Ho aankhe aahuda chhalkana
Ho aankhe aahuda chhalkana
Ho dal tamne daine ame harya
Ho aankhe aahuda chhalkana
Dal tamne daine ame harya
Mari jaan tame koni vato maa bharmana
Janudi tame koni vato maa bharmana
Ho aankhe aahuda chhalkana
Ho dal tamne daine ame harya
Ho saja mane kevi didhi vato maa re meli
Prem ma parixa kevi parva na re kidhi
Ho ho ho saja mane kevi didhi vato maa re meli
Prem ma parixa kevi parva na re kidhi
Parva na re kidhi..parva na re kidhi…
Ho ghani joine thaya re ajanya
Ho aaj potana banya paraya
Mari jaan tame koni vato maa bharmana
Ae mari jaan tame koni vato maa bharmana
Ho aankhe aahuda chhalkana
Ho dal tamne daine ame harya
Ho vahmo re viyog kem vethyo re vethay se
Dejo re javaab divas kem maro jaase
Ho ho ho vahmo re viyog kem vethyo re vethay se
Dejo re javaab divas kem maro jaase
Divas maro jaase kem divas maro jaase…
Ho vala parkanu kem tame manya
Be jiv tame kem juda padya
Mara rom ame prem maa ne prem maa j harya
O mari jaan tame koni vato maa bharmana
Ho aankhe aahuda chhalkana
Ho dal tamne daine ame harya…
Mari Janu Tame Koni Vato Aaya Song Lyrics In Gujarati
હો આંખે આહુડા છલકાના
હો આંખે આહુડા છલકાના
હો દલ તમને દઈને અમે હાર્યા
હો આંખે આહુડા છલકાના
દલ તમને દઈને અમે હાર્યા
મારી જાન તમે કોની વાતો માં ભરમાના
જાનુડી તમે કોની વાતો માં ભરમાના
હો આંખે આહુડા છલકાના
હો દલ તમને દઈને અમે હાર્યા
હો સજા મને કેવી દીધી વાતો માં રે મેલી
પ્રેમ માં પરીક્ષા કેવી પરવા ના રે કીધી
હો હો હો સજા મને કેવી દીધી વાતો માં રે મેલી
પ્રેમ માં પરીક્ષા કેવી પરવા ના રે કીધી
પરવા ના રે કીધી..પરવા ના રે કીધી…
હો ઘણી જોઈને થયા રે અજાણ્યા
હો આજ પોતાના બન્યા re પરાયા
મારી જાન તમે કોની વાતો માં ભરમાના
એ મારી જાન તમે કોની વાતો માં ભરમાના
હો આંખે આહુડા છલકાના
હો દલ તમને દઈને અમે હાર્યા
હો વહમો રે વિયોગ કેમ વેઠયો રે વેઠાય સે
દેજો રે જવાબ દિવસ કેમ મારો જાશે
હો હો હો વહમો રે વિયોગ કેમ વેઠયો રે વેઠાય સે
દેજો રે જવાબ દિવસ કેમ મારો જાશે
દિવસ મારો જાશે કેમ દિવસ મારો જાશે
હો વાલા પારકાનું કેમ તમે માન્યા
બે જીવ તમે કેમ જુદા પાડયા
મારા રોમ અમે પ્રેમ માં ને પ્રેમ માં જ હાર્યા
ઓ મારી જાન તમે કોની વાતો માં ભરમાના
હો આંખે આહુડા છલકાના
હો દલ તમને દઈને અમે હાર્યા…
Watch Full Video Song – Mari Janu Tame Koni Vato Aaya