Mari Na Thai Tu Song Lyrics – Rakesh Barot

Song Credits:
Gujarati: | Saregama Gujarati |
Singers: | Rakesh Barot |
Music Directors: | Mayur Nadiya |
Lyricists: | Devraj Adroj, Bharat Ravat |
Genres: | Bewafa |
Song Starring: | Rakesh Barot, Zeenat Khan, Brijesh Solanki |
Label: | Saregama Gujarati |
Titel – Mari Na Thai Tu Song Lyrics Download
“Song Lyrics In English”
Homari na thai tu thai chhe bijani
Ho ho mari na thai tu thai chhe bijani
Laagshe haay mari khush na revani
O bewafa kem karyu aavu kaam
Kari didho haal buro karyo badnaam
O have kadi prem nu naa leshu re naam
Hoho have kadi prem nu na leshu re naam
Ho marina thai tu thai chhe bijani
Laagshe haay mari khush na revani…
Ho mithi mithi vaat keva divas kevi raat
Ae farebi chhe
Juthi tari kasamo mulakat dil ni vaat jan juthi chhe
Ho chhodi didho saath teto todyo vishwash
Tu harjai chhe
Jutho taro pyaar olakhi na shakyo yaar bhul mari chhe
Ho jojo koine karta nai aa dil thi hacho prem
Todi jashe aa bewafa ae karshe na rahem
Hoho o bewafa taru leshu na naam
Ho ho obewafa taru leshu na naam…
Homari na thai tu thai chhe bijani
Laagashe haay mari khush na revani
Ho rahi ti kya khot dil ma mari tame chot shu majboori chhe
Raheti ti dil ma juda thaya jaan pal ma aa kem doori chhe
Ho kari te gaddari man ni pyaas na thai puri e adhuri chhe
Notu aavu karvu bharvu padse chhellu paglu ae jaroori chhe
Ho mot vaalu karvu nathi jivavu mare aaj
Hati matlab ni yaari jutho taro pyaar…
Ho ho obewafa tane chhella salam
Ho ho have kadi prem nu na leshu re naam
Homarina thai tu thai chhe bijani
Laagshe haay mari khush na revani…
“Song Lyrics In Gujarati”
હોમારી ના થઇ તું થઇ છે બીજાની
હો હો મારી ના થઇ તું થઇ છે બીજા ની
લાગશે હાય મારી ખુશ ના રેવાની
ઓ બેવફા કેમ કર્યું આવું કામ
કરી દીધો હાલ બૂરો કર્યો બદનામ…
ઓ હવે કદી પ્રેમ નું ના લેશું રે નામ
હો હોહવે કદી પ્રેમ નું ના લેશું રે નામ
હો મારીના થઇ તું થઇ છે બીજાની
લાગશે હાય મારી ખુશ ના રેવાની
હો મીઠી મીઠી વાત કેવા દિવસ કેવી રાત
એ ફરેબી છે
જૂઠી તારી કસમો મુલાકાત દિલ ની વાત જાન જૂઠી છે
હો છોડી દીધો સાથ તેતો તોડયો વિશ્વાશ
તું હરજાઈ છે
જૂઠો તારો પ્યાર ઓળખી ના શક્યો યાર ભૂલ મારી છે
હો જોજો કોઈને કરતા નઈ આ દિલ થી હચો પ્રેમ
તોડી જાશે આ બેવફા એ કરશે ના રહેમ
હો હોઓ બેવફા તારું લેશું ના નામ
હોહો ઓ બેવફા તારું લેશું ના નામ
હો મારીના થઇ તું થઇ છે બીજાની
લાગશે હાય મારી ખુશ ના રેવાની
હો રહી તી ક્યાં ખોટ દિલ માં મારી તમે ચોટ શું મજબૂરી છે
રહેતી તી દિલ માં જુદા થયા જાન પલ માં આ કેમ દૂરી છે
હો કરી તે ગદ્દારી મન ની પ્યાસ ના થઇ પુરી એ અધૂરી છે
નોતું આવું કરવું ભરવું પડશે છેલ્લું પગલું એ જરૂરી છે
હો મોત વાલુ કરવું નથી જીવવું મારે આજ
હતી મતલબ ની યારી જૂઠો તારો પ્યાર…
હોહો o બેવફા તને છેલ્લા સલામ
હો હોહવે કદી પ્રેમ નું ના લેશું રે નામ
હો મારી ના થઇ તું થઇ છે બીજાની
લાગશે હાય મારી ખુશ ના રેવાની…
Watch Full Video Song – Mari Na Thai