September 26, 2022

Lyrics Download

Hindi, Gujarati Lyrics With PDF Life

Mehendi Lili Ne Rang Eno Rato Song Lyrics – Kajal Maheriya

2 min read

New Gujarati Song 2021 Mehendi Lili Ne Rang Eno Rato Lyrics

Mehendi Lili Ne Rang Eno Rato Hato Song Lyrics
Mehendi Lili Ne Rang Eno Rato Song Lyrics By Kajal Maheriya Is Letest Gujarati Song With Music Given By Mayur Nadiya. Mehendi Lili Ne Rang Eno Rato Song Lyrics Written By Darshan Bazigar

Song Credits:

Song:Mehendi Lili Ne Rang Eno Rato
Singers:Kajal Maheriya
Lyricsts:Darshan Bazigar
Music Directors:Mayur Nadiya
Label:Saregama Gujarati

Mehendi Lili Ne Rang Eno Rato Song Lyrics In English

Aemehndi lili ne rang aeno rato hato
Ae mehndi lili ne rang aeno rato hato
Ae tari yaad ma dado maro jaatonato

Aetara koi hoch nathi nathi samachar alya
Tara koi hoch nathi nathi samachar alya
He joje aavvama modu na thaay malva
Vaat joi ne okh rati thai
Aetaro phone aayo ne raji raji thai
Ae mehndi lili ne rang aeno ratohato

Aelamna dukhe kedo kom nathi karti
Tara vagar mane chaen nathi padti
Ae gharma chakkar maru otaa fera karti
Taru nom laine alya jene tene puchati…

Ae be dada thi khadhu nathi poni alya pidhu nathi
Be dada thi khadhu nathi poni alya pidhu nathi
Ae tu aaveto khava utare gala ma
Vaat joine okh raati thai
Aetaro phone aayo ne raji raji thai
Ae mehndi lili ne rang aeno ratohato

Aehachu kyone mane malva kyarae aavsho
Mara mate bolo shu shu lavsho
He patan nu patolu ne surat ni hadio
Mara mate tame lavjo bangadiyu

Ae modu re na karta tame vela aavjo
Modu na karta tame vela aavjo
Ae tane bhali ne haiyu harkhay sayba
Vaat joi ne okh rati thai
Aetaro phone aayo ne raji raji thai
Ae mehndi lili ne rang aeno ratohato
Mehndi lili ne rang aeno rato hato
Aemehndi lili ne rang aeno rato hato
Aemehndi lili ne rang aeno ratohato…

Mehendi Lili Ne Rang Eno Rato Song Lyrics

એમહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
એમહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
એ તારી યાદ મા દાડો મારો જાતોનતો

એતારા કોઈ હોચ નથી નથી સમાચાર અલ્યા
તારા કોઈ હોચ નથી નથી સમાચાર અલ્યા
હે જોજે આવવામાં મોડું ના થાય મળવા
વાટ જોઈ ને ઓંખ રાતી થઇ
એતારો ફોન આયો ને રાજી રાજી થઇ
એ મહેંદી લીલી ને રંગ એનોરાતો હતો

એલમણાં દુખે કેડો કોમ નથી કરતી
તારા વગર મને ચેન નથી પડતી
એ ઘરમાં ચક્કર મારુ ઓટા ફેરા કરતી
તારું નોમ લઈને અલ્યા જેને તેને પૂછતી…

એ બે દાડા થી ખાધું નથી પોણી અલ્યા પીધું નથી
બે દાડા થી ખાધું નથી પોણી અલ્યા પીધું નથી
એ તું આવેતો ખાવા ઉતરે ગળા મા
વાટ જોઈને ઓંખ રાતી થઇ
એતારો ફોન આયો ને રાજી રાજી થઇ
એ મહેંદી લીલી ને રંગ એનો રાતોહતો

એહાચુ કયોને મને મળવા ક્યારે આવશો
મારા માટે બોલો શું શું લાવશો
હે પાટણ નું પટોળું ને સુરત ની હાડીઓ
મારા માટે તમે લાવજો બંગડીયું

એ મોડું રે ના કરતા તમે વેલા આવજો
મોડું ના કરતા તમે વેલા આવજો
એ તને ભાળી ને હૈયું હરખાય સાયબા
વાટ જોઈ ને ઓંખ રાતી થઇ
એતારો ફોન આયો ને રાજી રાજી થઇ
એ મહેંદીલીલી ને રંગ એનો રાતો હતો
મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
એમહેંદી લીલી ને રંગ એનો રાતો હતો
એ મહેંદીલીલી ને રંગ એનો રાતો હતો…

Watch Full Video Song – Mehendi Lili Ne Rang Eno Rato

Print Friendly, PDF & Email

4 thoughts on “Mehendi Lili Ne Rang Eno Rato Song Lyrics – Kajal Maheriya

Leave a Reply

Your email address will not be published.

Copyright © 2022 Lyricsdownload - Latest Indian Songs Lyrics | Newsphere by AF themes.