Mohal Maru Honanu Moma Se Mayalu Lyrics – Arjun Thakor, Mangal Oad

Mohal Maru Honanu Moma Se Mayalu Song Lyrics

Mohal Maru Honanu Moma Se Mayalu Song Lyrics
મોહાળ મારું સોનાનું મોમા છે માયાળુ | MOHAL MARU HONANU MOMA SE MAYALU LYRICS IN GUJARATI: The song is sung by Arjun Thakor and Mangal Oad under Mahi Digital label.Gujarati song was composed by Tejas Vaghela and Dhaval Patel, with lyrics written by Gabbar Thakor

Song Credits:

Gujarati:Mahi Digital
Singers:Arjun Thakor, Mangal Oad
Music Directors:Tejas Vaghela, Dhaval Patel
Lyricists:Gabbar Thakor
Genres:Love
Label:Mahi Digital

Titel – Mohal Maru Honanu Moma Se Mayalu Song Lyrics Download

“Song Lyrics In English”

He mohal maru honanu ne moma se mayalu
Ho moma mara
Mohal maru honanu ne moma se mayalu
Mohal maru honanu ne moma se mayalu
Momi no hoy kayam mitho aavkaro

Mohal ni lebdi no mitho chhoydo
Mohal ni lebdi no mitho chhoydo
Chhoyde ramade momo adko dadko

He mohal ni vato nona non pan ni
Kadiye bhulay na maya mohal ni
Mohal ni vato nona non pan ni
Kadiye bhulay na maya mohal ni

Ho nonpana ma tedi tedi farta
Nonpana ma tedi tedi farta
Ghodiyu bodhin halardu gavdavta…

Ae mohal maru honanu ne moma se mayalu
Mohal maru honanu ne moma se mayalu
Momi no hoy kayam mitho aavkaro
Momi no hoy kayam mitho aavkaro

He mohal na vayra tadha jone vaye
Bhono bhono kari momo laad re ladave
Ho man mohi jahe tarat mitha aeva bole
Koi na aave mara mohal na tole

He dariya nu poni kadi mapyu mapay na
Mohal nu mon kadi ochhu re thaay na
Dariya nu poni kadi mapyu mapay na
Mohal nu mon kadi ochhu re thaay na

Ho magu ae madtu koi kevu na padtu
Magu ae madtu koi kevu na padtu
Mara moma thi aakhu gom dartu

Are are re mohal maru honanu ne moma se mayalu
Mohal maru honanu ne moma se mayalu
Momi no hoy kayam mitho aavkaro
Ho momi no hoy kayam mitho aavkaro

He bhale ne vaay pachhi dusmani na vayra
Moma matha bhare aeto koi thi nathi darta
Ho nona ne noni jovo mode chevi varta
Mane keta ke roj doho dhor charta

He mohal banyu se mare aabh no re teko
Dharti par maro koi vaal na thaay voko
Mohal banyu se mare aabh no re teko
Dharti par maro koi vaal na thaay voko

O mogha momera mara moma lavshe
Mogha momera mara moma lavse
Momera lavse aakhu gom jose
Are moma mara
Mohalmaru honanu ne moma se mayalu
Mohalmaru honanu ne moma se mayalu
Momi no hoy kayam mitho aavkaro

Mohalmaru honanu ne moma se mayalu
Mohalmaru honanu ne moma se mayalu
Momi no hoy kayam mitho aavkaro
Ho momi no hoy kayam mitho aavkaro…

“Song Lyrics In Gujarati”

હે મોહાળ મારુ હોનાનું ને મોમા સે માયાળુ
હો મોમા મારા
મોહાળ મારુ હોનાનું ને મોમા સે માયાળુ
મોહાળ મારુ હોનાનું ને મોમા સે માયાળુ
મોમી નો હોય કાયમ મીઠો આવકારો

મોહાળ ની લેંબડી નો મીઠો છોયડો
મોહાળ ની લેંબડી નો મીઠો છોયડો
છોયડે રમાડે મોમો અડકો દડકો

હે મોહાળ ની વાતો નોના નોન પણ ની
કદીયે ભુલાય ના માયા મોહાળ ની
મોહાળ ની વાતો નોના નોન પણ ની
કદીયે ભુલાય ના માયા મોહાળ ની

હો નોનપણા માં તેડી તેડી ફરતા
નોનપણા માં તેડી તેડી ફરતા
ઘોડિયું બોધીન હાલરડું ગવડાવતા

એ મોહાળ મારુ હોનાનું ને મોમા સે માયાળુ
મોહાળ મારુ હોનાનું ને મોમા સે માયાળુ
મોમી નો હોય કાયમ મીઠો આવકારો
મોમી નો હોય કાયમ મીઠો આવકારો…

હે મોહાળ ના વાયરા ટાઢા જોને વાયે
ભોણો ભોણો કરી મોમો લાડ રે લડાવે
હો મન મોહી જાહે તરત મીઠા એવા બોલે
કોઈ ના આવે મારા મોહાળ ના તોલે

હે દરિયા નું પોણી કદી માપ્યું મપાય ના
મોહાળ નું મૌન કદી ઓછું re થાય ના
દરિયા નું પોણી કદી માપ્યું મપાય ના
મોહાળ નું મૌન કદી ઓછું રે થાય ના

હો માગું એ મળતું કોઈ કેવું ના પડતું
માગું એ મળતું કોઈ કેવું ના પડતું
મારા મોમા થી આખું ગોમ ડરતું

અરે અરે રે મોહાળ મારુ હોનાનું ને મોમા સે માયાળુ
મોહાળ મારુ હોનાનું ને મોમા સે માયાળુ
મોમી નો હોય કાયમ મીઠો આવકારો
હો મોની નો હોય કાયમ મીઠો આવકારો…

હે ભલે ને વાય પછી દુશ્મની ના વાયરા
મોમા માથા ભારે એતો કોઈ થી નથી ડરતા
હો નોના ને નોની જોવો મોડે ચેવી વાર્તા
મને કેતા કે રોજ ડોહો ઢોર ચારતા

હે મોહાળ બન્યું સે મારે આભ નો રે ટેકો
ધરતી પર મારો કોઈ વાળ ના થાય વોંકો
મોહાળ બન્યું સે મારે આભ નો રે ટેકો
ધરતી પર મારો કોઈ વાળ ના થાય વોંકો

ઓ મોંઘા મોમેરા મારા મોમા લાવશે
મોંઘા મોમેરા મારા મોમા લાવશે
મોમેરા લાવશે આખું ગોમ જોશે
અરે મોમા મારા
મોહાળ મારુ હોનાનું ને મોમા સે માયાળુ
મોહાળ મારુ હોનાનું ને મોમા સે માયાળુ
મોમી નો હોય કાયમ મીઠો આવકારો

મોહાળ મારુ હોનાનું ને મોમા સે માયાળુ
મોહાળ મારુ હોનાનું ને મોમા સે માયાળુ
મોમી નો હોય કાયમ મીઠો આવકારો
હો મોમી નો હોય કાયમ મીઠો આવકારો
હો મોમા નો હોય કાયમ મીઠો આવકરો…

Watch Full Video Geet – Mohal Maru Honanu Moma Se Mayalu

Print Friendly, PDF & Email

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top