September 25, 2022

Lyrics Download

Hindi, Gujarati Lyrics With PDF Life

Pati Tari Garaj Lyrics – Ashok Thakor

2 min read

New Gujarati Pati Tari Garaj Song Lyrics 2021

Pati Tari Garaj Song Lyrics
PATI TARI GARAJ LYRICS IN GUJARATI: પતી તારી ગરજ | The song is sung by Ashok Thakor under Tips Gujarati label. Gujarati song was composed by Hardik Rathod and Bhupat Vagheshwari, with lyrics written by Rajvinder Singh.

Song Credits:

Song:Pati Tari Garaj
Singers:Ashok Thakor
Lyricsts: Rajvinder Singh
Music Directors:Hardik Rathod, Bhupat Vagheshwari
Label:Tips Gujarati

Pati Tari Garaj Song Lyrics In English

Hho meto mara prem par jaan pan lutavi chhe
Ho khabarnathi mane kevi dil ni ae dagari chhe
Hoo meto mara prem par jaan pan lutavi chhe
Khabar nathi mane kevi dil ni ae dagari chhe

Hoo bewafa shu jane mara dil nu dard
Bewafa shu jane mara dil nu dard
Hho pati aeni garaj dil todi gai tarat
Ho bewafapati tari garaj dil todi gai tu tarat

Hho taara mate aakhi duniya thi ver kidho
Te bewafa mane kem re dago didho
Ho jani joi ne teto jindagi bagadi mari
Paisa kaje teto parka ne sago kidho…

Have hu jivu ke maru pade tane shu farak
Hu jivu ke maru pade tane shu farak
Hho patitari garaj dil todi gai tarat
Hoo pati tari garaj dil todi gai tu tarat

Ho bewafashu jane mara dil nu dard
Bewafa shu jane mara dil nu dard
Ho patiaeni garaj dil todi gai tarat
Hoh bewafapati tari garaj dil todi gai tutarat

Ho aavshe dadotaro roj radvano
Joje bewafa tane dago malvano
Ho khush chhe tu aaj mujne radavine
Mara jevo prem tane koi na karvano
Meto nibhaviti prem ni faraj
Meto nibhaviti prem ni faraj
Hoo pati tari garaj dil todi gai tarat
Hoo pati tarigaraj dil todi gai tu tarat

Ho bewafa shu janemara dil nu dard
Bewafa shu jane mara dil nu dard
Ho pati aeni garaj diltodi gai tarat
Ho bewafa pati tarigaraj dil todi gai tu tarat…

Hoo tu bewafa chhe noti mane khabar
Prem name teto aapi amne jaher
Ho mara hacha prem ni kari na te kadar
Bija ni thai gai mari joti najar

Ho kari gai kevu sitam dil par
Kari gai kevu sitam dil par
Hho pati tari garajdil todi gai tarat
Bewafa pati tari garaj dil todi gai tarat

Hoo bewafa shu jane mara dil nu dard
Bewafa shu jane mara dil nu dard
Ho pati aeni garaj dil todi gai tarat
Ho pati tari garaj dil todi gai tarat…

Pati Tari Garaj Song Lyrics In Gujarati

હોમેતો મારા પ્રેમ પર જાન પણ લૂંટાવી છે
હો ખબરનથી મનેકેવી દિલ ની એ દગારી છે
હો મેત મારા પ્રેમ પર જાન પણ લૂંટાવી છે
ખબર નથી મને કેવી દિલ ની એ દગારી છે

હોબેવફા શું જાણે મારા દિલ નું દર્દ
બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
હોપતિએની ગરજ દિલતોડીગઈતરત
હોબેવફા પતિતારી ગરજદિલતોડી ગઈ તું તરત

હો તારા માટે આખીદુનિયા થી વેર કીધો
તે બેવફા મને કેમ રે દગો દીધો
હો જાણી જોઈ ને તેતો જિંદગી બગાડી મારી
પૈસા કાજે તેતો પારકા ને સગો કીધો…

હવે હું જીવું કે મરું પડે તને શું કરફ
હું જીવું કે મરું પડે તને શું ફરક
હોપતિ તારી ગરજ દિલ તોડી ગઈ તરત
હોપતિ તારીગરજ દિલ તોડી ગઈ તું તરત

હો બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
હો પતિ એની ગરજ દિલ તોડી ગઈ તરત
હો બેવફા પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તું તરત…

આવશે દાડો તારો રોજ રડવાનો
જોજે બેવફા તને દગો મળવાનો
હો ખુશ છે તું આજ મુજને રડાવીને
મારા જેવો પ્રેમ તને કોઈ ના કરવાનો
મેતો નિભાવીતી પ્રેમ ની ફરજ
મેતો નિભાવીતી પ્રેમ ની ફરજ
હોપતિતારી ગરજદિલ તોડી ગઈ તરત
હોપતિ તારીગરજ દિલ તોડી ગઈ તું તરત

હો બેવફાશુંજાણે મારા દિલ નું દર્દ
બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
હો પતિ એનીગરજ દિલ તોડી ગઈ તરત
હો બેવફા પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તું તરત

હોતુંબેવફા છે નોતી મને ખબર
પ્રેમ નામે તેતો આપી અમને જહેર
હો મારા હાચા પ્રેમ ની કરી ના તે કદર
બીજા ની થઇ ગઈ મારી જોતી નજર

હો કરી ગઈ કેવું સિતમ દિલ પર
કરી ગઈ કેવું સિતમ દિલ પર
હો પતિ તારીગરજ દિલ તોડી ગઈ તરત
બેવફા પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તરત

હો બેવફાશું જાણે મારાદિલ નું દર્દ
બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
હો પતિએની ગરજ દિલ તોડી ગઈ તરત
હોપતિ તારી ગરજ દિલ તોડી ગઈ તરત…

Watch Full Video Song – Pati Tari Garaj

Print Friendly, PDF & Email

2 thoughts on “Pati Tari Garaj Lyrics – Ashok Thakor

Leave a Reply

Your email address will not be published.

Copyright © 2022 Lyricsdownload - Latest Indian Songs Lyrics | Newsphere by AF themes.