New Gujarati Song 2021 Piyar Java Dyo Lyrics

Song Credits:
Song: | Piyar Java Dyo |
Singers: | Gaman Santhal, Kinjal Rabari |
Lyricsts: | Manu Rabari |
Music Directors: | Dhaval Kapadiya |
Label: | VM Digital |
Piyar Java Dyo Song Lyrics In English
He vhala aek vat kau
Piyar jay chhe saiyar sau
He vhala aek vat kau
Piyar jay chhe saiyar sau
Aek vat kau piyar jay chhe saiyar sau
Mane java dyo to tamari bau merbani
Vhala aek vat kau
Piyar jay chhe saiyar sau
Aek vat kau piyar jay chhe saiyar sau
Mane java dyo to tamari bau merbani
Java devani na nathi pan vat jara aem chhe
Savare 10 thi mare nokari no tem chhe
Nokari no tem chhe…
Shontama ne kaine jau tifin kari deshe vau
Shontama ne kaine jau tifin karshe aemani vau
Mane java dyo to tamari bau merbani
Mane java dyo to tamari bau merbani
Saiyar badhi rokashe dada aath das
Hu aetalu rokayu nahi aai jau jat
Saiyar badhi rokashe dada aath das
Hu aetalu rokayu nahi aavi jau jat
Ho gokul aatham na dada baki chhe be char
Char dada pela cham thaya chho taiyar
Tame thaya chho taiyar…
Havar veli nekadi jau to hoje pochi rau
Havar veli nekadi jau to hoje pochi rau
Mane java dyo to tamari bau merbani
Mane java dyo to tamari bau merbani
Ho nokari no tem shontama hachav chhe mare
Bhabhar vali bhesh to hathvar chhe tamare
Hadlo maro peri doshe bhona bhai ni vau
Chinta na karo aene kahi ne hu to jav
He bhale javanu te nakki kari lidhu chhe to jaa
Konudo kudi aavje jav jhajhi raheti na
Ghanu raheti na…
Khali be dada rau tarat pachi avi jav
Khali be dada rau tarat pachi avi jav
Tame java didhi tamari bau merbani
Mane java didhi tamari bau merbani
Mane java didhi tamari bau merbani….
Piyar Java Dyo Song Lyrics In Gujarati
હે વ્હાલા એક વાત કઉ
પિયર જાય છે સૈયર સઉ
હે વ્હાલા એક વાત કઉ
પિયર જાય છે સૈયર સઉ
એક વાત કઉ પિયર જાય છે સૈયર સઉ
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની
વ્હાલા એક વાત કઉ
પિયર જાય છે સૈયર સઉ
એક વાત કઉ પિયર જાય છે સૈયર સઉ
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની
જાવા દેવાની ના નથી પણ વાત જરા એમ છે
સવારે ૧૦ થી મારે નોકરી નો ટેમ છે
નોકરી નો ટેમ છે…
શોનતામાં ને કઇને જઉ ટિફિન કરી દેશે વઉ
શોનતામાં ને કઇને જઉ ટિફિન કરશે એમની વઉ
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની
મને જાવા દયો તો તમારી બઉ મેરબાની
સૈયર બધી રોકાશે દાડા આઠ દસ
હું એટલું રોકાયું નહિ આઈ જઉ જટ
સૈયર બધી રોકાશે દાડા આઠ દસ
હું એટલું રોકાયું નહિ આઈ જઉ જટ…
હો ગોકુળ આથમ ના દાડા બાકી છે બે ચાર
ચાર દાડા પેલા ચમ થયા છો તૈયાર
તમે થયા છો તૈયાર
હવાર વેલી નેકળી જઉ તો હોજે પોચી રઉ
હવાર વેલી નેકળી જઉ તો હોજે પોચી રઉ
મને જવા દયો તો તમારી બઉ મેરબાની
મને જવા દયો તો તમારી બઉ મેરબાની
હો નોકરી નો ટેમ શોનતામાં હાચવ છે મારે
ભાભર વાળી ભેંશ તો હથવાર છે તમારે
હાડલો મારો પેરી દોશે ભોણા ભઈ ની વઉ
ચિંતા ના કરો એને કહી ને હું તો જવ…
હે ભલે જાવાનું તે નક્કી કરી લીધું છે તો જા
કોનુડો કૂદી આવજે જટ ઝાઝી રહેતી ના
ઘણું રહેતી ના
ખાલી બે દાડા રઉ તરત પાછી આવી જઉ
ખાલી બે દાડા રઉ તરત પાછી આવી જઉ
તમે જવા દીધી તમારી બઉ મેરબાની
મને જવા દીધી તમારી બઉ મેરબાની
મને જવા દીધી તમારી બઉ મેરબાની….
Watch Full Video Song – Piaya Java Dyo
Pingback: Mari Janu Tame Koni Vato Aaya Lyrics - Suresh Zala, Vishnu Zala - Lyrics Download
Pingback: Preet Mari Rahi Gai Gokudiye Lyrics - Yash Barot, Rutvi Pandya - Lyrics Download
Pingback: BEPANAH ISHQ SONG LYRICS – Yasser Desai | Payal Dev - Lyrics Download