New Gujarati Song 2021 Ramo Ranuja Valo Lyrics

Song Credits:
Gujarati: | Studio Jay Somnath Official Channel |
Singers: | Poonam Gondaliya |
Music Directors: | Jitu Prajapati |
Lyricists: | Dhara Bhai Gadhavi |
Genres: | Bhajan, Devotional |
Label: | Studio Jay Somnath Official Channel |
Ramo Ranuja Valo Song Lyrics In English
Rama tu ranuja dhani
Pokran hu jaav pir
Mari vinati suni vehla aavjo
Viram de na veer ho
Viram de na veer
Raam ranuja valo
Raam ranuja valo
Bhamariya bhala valo
Kesariya jama valo
Liluda neja valo
Ho pir no tu pir kevano
Ho kevano
Rama pir, rama pir, rama pir
Horama pir, ramapir,rama pir
Raam ranuja valo
Bhamariya bhala valo
Liluda neja valo
Ho pir no tu pir kevano
Ho kevano
Rama pir, rama pir, rama pir
Horama pir, rama pir,rama pir…
Ho….kum kum kera pagla padi
Ajmal gher aavnaro
Pokran gadh ma aanad chhayo
Pragat din dayaro
Ho….kum kum kera pagla padi
Ajmal gher aavnaro
Pokran gadh ma aanad chhayo
Pragat din dayalo
Raam ranuja valo
Bhamariya bhala valo
Liluda neja valo
Ho pir no tu pir kevano
Ae kevano
Rama pir, rama pir, rama pir
Horama pir, rama pir, rama pir…
Ho….kaan kundal mathe mugat kar gediya valo
Hira moti na haar galama sonedi mojari valo
Ho….kaan kundal mathe gungat kar gediya valo
Hira moti na haar galama sonedi mojari valo
Raam ranuja valo
Bhamariya bhala valo
Liluda neja valo
Ho pir no tu pir kevano
Ae kevano
Rama pir, rama pir, rama pir
Horama pirrama pir,rama pir
Ho….chadhyu badhshah marvad uper yudh no kari rankaro
Lilude ghodale chadi ne bhale asul dal haknaro
O o chadyo badshah maarvad uper yudh no kari rankaro
Lilude ghodale chadi ne bhale asul dal haknaro
Raam ranuja valo
Bhamariya bhala valo
Liluda neja valo
Ho pir no tu pir kevano
Ae kevano
Rama pir, rama pir, rama pir
Horama pir, rama pir, rama pir
O…gunla gaye dharo charan bhidu bhagan haro
Bhakt udharan bhakt taran nak-nak neja valo
O…gunla gaye dharo charan bhidu bhaagan haro
Bhakt udharan bhakt taran nak-nak neja valo
Raam ranuja valo
Raam ranuja valo
Bhamariya bhala valo
Kesariya jama valo
Ho pir no tu pir kevano
Ho kevano
Rama pir, rama pir, rama pir
Horama pir, rama pir, rama pir
Ho ramapir, rama pir, rama pir
Horama pir, rama pir, rama pir…
Ramo Ranuja Valo Song Lyrics In Gujarati
રામા તું રણુજા ધણી
પોકરણ હું જાવ પીર
મારી વિનંતી સુણી વેહલા આવજો
વિરમ દે ના વીર હો
વિરમ દે ના વીર
રામ રણુજા વાળો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
કેસરિયા જામા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામા પીર, રામા પીર, રામા પીર
હોરામા પીર, રામા પીર, રામા પીર
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામા પીર, રામા પીર, રામા પીર
હોરામા પીર, રામા પીર, રામા પીર…
હો…કુમ કુમ કેરા પગલાં પાડી
અજમલ ઘેર આવનારો
પોકરણ ગઢ મા આનંદ છાયો
પ્રગટ દિન દયાળો
હો…કુમ કુમ કેરા પગલાં પાડી
અજમલ ઘેર આવનારો
પોકરણ ગઢ મા આનંદ છાયો
પ્રગટ દિન દયાળો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
એ કેવાણો
રામા પીર, રામા પીર, રામા પીર
હોરામા પીર, રામા પીર, રામા પીર
હો…કાન માં કુંડળ માથે મુગટ કરમા ગેડીયા વાળો
હીરા મોતી ના હાર ગળામાં સોનેરી મોજરી વાળો
હો…કાન માં કુંડળ માથે મુગટ કરમા ગેડીયા વાળો
હીરા મોતી ના હાર ગળામાં સોનેરી મોજરી વાળો…
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
એ કેવાણો
રામા પીર, રામા પીર, રામા પીર
હોરામા પીર, રામા પીર, રામા પીર
હો….ચડયું બાદશાહ મારવાડ ઉપર યુદ્ધ નો કરી રણકારો
લીલુડે ઘોડલે ચડી ને ભાલે અસુર દલ હકનારો
ઓ ઓ ચડયો બાદશાહ મારવાડ ઉપર યુદ્ધ નો કરી રણકારો
લીલુડે ઘોડલે ચડી ને ભાલે અસુર દલ હકનારો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલા વાળો
લીલુડા નેજા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામા પીર, રામા પીર, રામા પીર
હો રામા પીર, રામા પીર, રામા પીર…
ઓ…ગુણલા ગાયે ધારો ચારણ ભીડુ ભાગણ હારો
ભક્ત ઉધારણ ભક્ત તારણ નક-નક નેજા વાળો
ઓ ગુણલા ગાયે ધારો ચારણ ભીડુ ભાગણ હારો
ભક્ત ઉધારણ ભક્ત તારણ નક-નક નેજા વાળો
રામ રણુજા વાળો
ભમ્મરિયા ભાલે વાળો
ભમ્મરિયા ભાલે વાળો
કેસરિયા જામા વાળો
હો પીર નો તું પીર કેવાણો
હો કેવાણો
રામા પીર, રામા પીર, રામા પીર
હોરામા પીર, રામા પીર, રામા પીર
હો રામાપીર, રામા પીર, રામા પીર
હ રામા પીર, રામા પીર, રામા પીર…
Watch Full Video Song – Ramo Ranuja Valo