New Gujarati Song 2021 Ran Ma Khilve Phool Lyrics

Song Credits:
Song: | Ran Ma Khilve Phool |
Singers: | Geeta Rabari |
Lyricsts: | Rajan Rayka, Dhaval Motan. |
Music Directors: | Jitu Prajapati |
Label: | Zee Music Gujarati |
Ran Ma Khilve Phool Song Lyrics In English
Aeaabh na odhamna
Aedharti na patharna
Ae aabh na odhamna
Dharti na patharna
Jenu nathi jag ma koi aasra madi tana
Jya ude chhe ekli dhul
Mata mari ran ma khilve phool
Ho jya jya ude chhe ekli dhul
Mata mari ran ma khilve phool
Mata mari ran ma khilve phool
Ho ran ni reti dariya nu moti
Aena dastavej tara haath ma
Ho khoylu khorti orta odakhti
Karam na kagal ma tara haath ma
Karam na kagal ma tara haath ma…
Sukh ni sikhaman bharohani bhalaman
Dukh na pag ma vali de daman
Na chukva pade koi mul
Mata mari ran ma khilve phool
Na chukva pade koi mul
Mata mari ran ma khilve phool
Mata mari ran ma khilve phool
Ho man ma dharo aabh no taro
Khora ma aape khel mane ma
Ho bhaav hoy haro phool no bharo
Mathe upadi aave melva ne maa
Mathe upadi aave melva ne maa
Ho ser mati ni khot hoy
Dharti nahi oat hoy
Dev ni deliye mareli jo dot hoy
Aenu ujaru kari de kul
Mata mari ran ma khilve phool
Hoy aenu ujaru kari nakhe kul
Mata mari ran ma khilve phool
Ho aabh na odhamna
Dharti na patharna
Jenu nathi jag ma koi aasra madi tana
Jya ude chhe ekli dhul
Mata mari ran ma khilve phool
Ho jya ude chhe ekli dhul
Mata mari ran ma khilve phool
He mata mari ran ma khilve phool
Mataji mari ran ma khilve phool…
Ran Ma Khilve Phool Song Lyrics In Gujarati
એઆભ ના ઓઢમણા
એ ધરતીના પાથરણા
એઆભ ના ઓઢમણા
ધરતી ના પાથરણા
જેનું નથી જગ માં કોઈ આસરા માડી તણાં
જ્યાં ઉડે છે એકલી ધૂળ
માતા મારી રણ માં ખીલવે ફૂલ
હો જ્યાં ઉડે છે એકલી ધૂળ
માતા મારી રણ માં ખીલવે ફૂલ
માતા મારી રણ માં ખીલવે ફૂલ
હો રણ ની રેતી દરિયા નું મોતી
એના દસ્તાવેજ તારા હાથ માં
હો ખોયલું ખોળતી ઓરતા ઓળખતી
કરમ ના કાગળ માં તારા હાથ માં
કરમ ના કાગળ માં તારા હાથ માં…
સુખ ની શિખામણ ભરોહાની ભલામણ
દુઃખ ના પગ માં વાળી દે દામણ
ના ચૂકવા પડે કોઈ મૂલ
માતા મારી રણ માં ખીલવે ફૂલ
માતા મારી રણ માં ખીલવે ફૂલ
હો મન માં ધારો આભ નો તારો
ખોળા માં આપે ખેલ મને માં
હો ભાવ હોય હારો ફૂલ નો ભારો
માથે ઉપાડી આવે મેલવા ને માં
માથે ઉપાડી આવે મેલવા ને માં
હો સેર માટી ની ખોટ હોય
ધરતી નહિ ઓટ હોય
દેવ ની ડેલીએ મારેલી જો ડોટ હોય
એનું ઉજરુ કરી દે કુળ
માતા મારી રણ માં ખીલવે ફૂલ
હોય એનું ઉજરુ કરી નાખે કુળ
માતા મારી રણ માં ખીલવે ફૂલ
હો આભ ના ઓઢમણા
ધરતી ના પાથરણા
જેનું નથી જગ માં કોઈ આસરા માડી તણાં
જ્યાં ઉડે છે એકલી ધૂળ
માતા મારી રણ માં ખીલવે ફૂલ
હો જ્યાં ઉડે છે એકલી ધૂળ
માતા મારી રણ માં ખીલવે ફૂલ
હે માતા મારી રણ માં ખીલવે ફૂલ
માતાજી મારી રણ માં ખીલવે ફૂલ
Watch Full Video Song- Ran Ma Khilve Phool