September 25, 2022

Lyrics Download

Hindi, Gujarati Lyrics With PDF Life

Sacha Premi Lyrics – Jignesh Barot (Jignesh Kaviraj)

2 min read

New Gujarati Song 2021 Sacha Premi Lyrics

Sacha Premi Lyrics
Sacha Premi Lyrics In Gujarati: This Gujarati Bewafa song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Studio Saraswati Official. “SACHA PREMI” song was composed by Ravi-Rahul, with lyrics
written by Vijaysinh Gol. The music video of this track is picturised on Jignesh Barot, Neha Suthar and Dilip Thakor.

Song Credits:

Song:Sacha Premi
Singers:Rakesh Barot
Lyricsts:Vijaysinh Gol
Music Directors:Ravi-Rahul
Label:Studio Saraswati Official

Sacha Premi Song Lyrics In English

Meto guno aetlo kariyo
Tane prem meto kariyo
Meto guno aetlo kariyo
Tane prem meto kariyo

Tu ruthi gai ne muj thi ruthi gyo khuda
Thaya kaya karaniye tu ne hu juda
Na dava lage na duvaa lage
Sacha premi ne kevi bad-duvaa lage
Na dava lage na duvaa lage
Sacha prem ne kevi bad-duvaa lage

Tari yaado ma aankho raat din jaage
Tari yaado ma aankho raat din jaage
Tu to aavi jaane taen jova mage
Dil ni duniya aa tara vina suni lage
Mena mare chhe loko dil ne chot vage
Have marvu ke jivavu samjatu nathi
Rai tuj thi juda re jivatu nathi

Na dava lage na duvaa lage
Sacha premi ne kevi bad-duvaa lage
Na dava lage na duvaa lage
Aaduniyani kevi bad-duvaalage

Aa jamano to premiyo no veri lage
Aa jamano to premiyo no veri lage
Prem karnara khuche duniyani aankhe
Premiyo ne aa duniya judai aape
Aeni hambhar have uper vaalo rakhe
Mara karme lakhana aa keva re lekh
Koi aavine lekh ma mare re mekh…

Na dava lage na duvaa lage
Sacha premi ne kevi bad-duvaa lage
Na dava lage na duvaa lage
Aaduniyani kevi bad-duvaa lage…

Sacha Premi Song Lyrics In Gujarati

મેતો ગુનો એટલો કરીયો
તને પ્રેમ મેતો કરીયો
મેતો ગુનો એટલો કરીયો
તને પ્રેમ મેતો કરીયો

તું રૂઠી ગઈ ને મુજથી રૂઠી ગ્યો ખુદા
થયા ક્યા કારણીયે તું ને હું જુદા
ના દવા લાગે ના દુવા લાગે
સાચા પ્રેમીને કેવી બદ-દુવા લાગે
ના દવા લાગે ના દુવા લાગે
સાચા પ્રેમીને કેવી બદ-દુવા લાગે…

તારી યાદોમાં આંખો રાત દિન જાગે
તારી યાદોમાં આંખો રાત દિન જાગે
તું તો આવી જાને તને જોવા માંગે
દિલની દુનિયા આ તારા વિના સુની લાગે
મેણા મારે છે લોકો દિલને ચોટ વાગે
હવે મરવું કે જીવવું સમજાતું નથી
રઈ તુજથી જુદા રે જીવાતું નથી…

ના દવા લાગે ના દુવા લાગે
સાચા પ્રેમીને કેવી બદ-દુવા લાગે
ના દવા લાગે ના દુવા લાગે
આદુનિયાની કેવી બદ-દુવાલાગે

આજમાનો તો પ્રેમિયો નો વેરી લાગે
આ જમાનો તો પ્રેમિયો નો વેરી લાગે
પ્રેમ કરનારા ખુંચે દુનિયાની આંખે
પ્રેમીયો ને આ દુનિયા જુદાઈ આપે
એની હમ્ભાળ હવે ઉપર વાળો રાખે
મારા કરમે લખાણા આ કેવા રે લેખ
કોઈ આવીને લેખમાં મારે રે મેખ…

ના દવા લાગે ના દુવા લાગે
સાચા પ્રેમીને કેવી બદ-દુવા લાગે
ના દવા લાગે ના દુવા લાગે
આદુનિયાની કેવી બદ-દુવા લાગે…

Watch Full Video Song – Sacha Premi

Print Friendly, PDF & Email

1 thought on “Sacha Premi Lyrics – Jignesh Barot (Jignesh Kaviraj)

Leave a Reply

Your email address will not be published.

Copyright © 2022 Lyricsdownload - Latest Indian Songs Lyrics | Newsphere by AF themes.