New Gujarati Song 2021 Saybo Maro Lyrics

Song Credits:
Song: | Saybo Maro |
Singers: | Riddhi Vyas, Trupti Gadhvi |
Lyricsts: | Pravin Ravat |
Music Directors: | Ravi-Rahul |
Label: | POP SKOPE MUSIC |
Saybo Maro Song Lyrics In English
Saybomaro savariyo maro ho hoho
Saybomaro savariyo maro ho hoho
Saybo maaro dal no dhabkaro
Saybomaro chhel chhogalo…
Saybomaro prem naa range re rangi re gayo
Radha no shyam rudiaye vasi re gayo
Ae saybomaro man maru mohi re gayo
Yaad karu ne valam same re malyo
He tari lagani re lagi preet janmo ni magi re
Jag jane aakhu huto tari re diwani re
Saybo maro valamiyo maro
Saybo maro aankh no taro
Tari aanho thi meto duniya joi chhe
Jova tu naa male to aankho aa roi chhe
Ho ho ho tara vina me vaato tari sathe kari chhe
Rang lagyo preet no ne harakh ni heli chhe…
O tu chhe prem no kinaro sukh dukh no saharo re
Jag jane aakhu tu to prem chhe maro re
Saybomaro chhe kamangalo
Saybomaro…saybomaro
Saath malyo taro naseeb ni vaat chhe
Haju mane yaad ae peli mulakat chhe
Ho ho tare kaje to mara sole saangar chhe
Bhavo bhav magyo meto taro sagath chhe
Ho joya sapna me tara peru tari varmala re
Jag jane aakhu huto japu tari mala re
Saybomaro savaliyo maro
Saybo maro…saybomaro…
SayboMaro Song Lyrics In Gujarati
સાયબોમારો સાવરિયો મારો હો હોહો
સાયબોમારો સાવરિયોમારો હો હો હો
સાયબો મારોદલ નો ધબકારો
સાયબોમારો છેલછોગાળો
સાયબોમારો પ્રેમ ના રંગે રે રંગાઈ રે ગયો
રાધા નો શ્યામ રુદિયે વસી રે ગયો
એ સાયબો મારો મન મારુ મોહી રે ગયો
યાદ કરું ને વાલમ સામે રે મળ્યો
હે તારી લગણી રે લાગી પ્રીત જન્મો ની માંગી રે
જગ જાણે આખું હૂતો તારી રે દીવાની રે…
સાયબો મારો વાલમિયો મારો
સાયબો મારો આંખ નો તારો
તારી આંખો થી મેતો દુનિયા જોઈ છે
જોવા તું ના મળે તો આંખો આ રોઈ છે
હો હો હો તારા વિના મેં વાતો મારી સાથે કરી છે
રંગ લાગ્યો પ્રીત નો ને હરખ ની હેલી છે
ઓ તું છે પ્રેમ નો કિનારો સુખ દુઃખ નો સહારો રે
જગ જાણે આખું તું તો પ્રેમ છે મારો રે
સાયબોમારો છે કમાનગાળો
સાયબોમારો…સાયબોમારો…
સાથ મળ્યો તારો નસીબ ની વાત છે
હજુ મને યાદ એ પેલી મુલાકાત છે
હો હો તારે કાજે તો મારા સોળે શણગાર છે
ભવો ભવ માંગ્યો મેતો તારો સંગાથ છે
હો જોયા સપના મેં તારા પેરુ તારી વરમાળા રે
જગ જાણે આખું હૂતો જપું તારી માળા રે
સાયબોમારો સાંવળિયો મારો
સાયબો મારો…સાયબોમારો…
Watch Full Video Song – Saybo Maro
Pingback: Tame Mane Bhuli To Nai Jao Ne Song Lyrics - Jignesh Barot ( Kaviraj ) - Lyrics Download
Pingback: Pardesiya Song Lyrics - Geeta Rabari - Lyrics Download
Pingback: Gokulno Govaliyo Song Lyrics - Kirtidan Gadhvi, Jignesh Barot - Lyrics Download
Pingback: Pankhi Udi Javana Song Lyrics - Kajal Maheriya - Lyrics Download
Pingback: Raghunandji Ni Dwarke Je Nathji Song Lyrics - Geeta Rabari - Lyrics Download
Pingback: Manaraj Song Lyrics - Kinjal Rabari - Lyrics Download
Pingback: Dhole Ramadi Dau Song Lyrics - Vinay Nayak, Divya Chaudhary - Lyrics Download