New Gujarati Song 2021 Tame Lajavab Cho Lyrics

Song Credits:
Song: | Tame Lajavab Cho |
Singers: | Kajal Maheriya |
Lyricsts: | Pravin Ravat |
Music Directors: | Ravi-rahul |
Label: | Saregama Gujarati label |
Tame Lajavab Cho Song Lyrics In English
Har saval na tame re javab chho
Har saval na tame re javab chho
Mara dilna mahel na navab chho
Har saval na tame re javab chho
Mara dilna mahel na navab chho
Tame maru dil mara dilno dhabkaro
Tame maro jiv janmo no sathvaro
Hachu kav chhu tame lajavab chho
Har saval na tame re javab chho
Mara dilna mahel na navab chho
Ho aakho ni aadat chhe tane re jovani
Raah joine bethi ae to tane malvani
Ho aakho ni aadat chhe tane re jovani
Raah joi bethi ae to tane malvani
Ho kyone gunthase kyare premno re malo
Male saath taro to jaay janmaro
Hachu kav chhu tame lajavab chho
Har saval na tame re javab chho
Mara dilna mahel na navab chho
Ho chahu chhu tamane chahat thi vadhare
Manu chhu tamane mahobaat thi vadhare
Ho chahu chhu tamane chahat thi vadhare
Manu chhu tamane mahobaat thi vadhare…
Ho vaato raheva do have karo mulakato
Dil ma rahe na koi fariyaado
Hachu kav chhu tame lajavab chho
Har saval na tame re javab chho
Mara dilna mahel na navab chho
Tame maru dil mara dil no dhabkaro
Tame maro jiv janmono sathvaro
Hachu kav chhu tame lajavab chho
Ho hachu kav chhu tame lajavab chho
Tame maru dil mara dil no dhabkaro
Tame maro jiv janmono sathvaro
Hachu kav chhu tame lajavab chho…
Tame Lajavab Cho Song Lyrics In Gujarati
હર સવાલ ના તમે રે જવાબ છો
હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલ ના નવાબ છો
હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલ ના નવાબ છો
તમે મારુ દિલ મારા દિલનો ધબકારો
તમે મારો જીવ જન્મો નો સથવારો
હાચુ કાવ છું તમે લાજવાબ છો
હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલ ના નવાબ છો…
હો આંખો ની આદત છે તને રે જોવાની
રાહ જોઈ બેઠી એ તો તને મળવાની
હો આંખો ની આદત છે તને રે જોવાની
રાહ જોઈ બેઠી એ તો તને મળવાની
હો ગૂંથાશે ક્યારે પ્રેમનો રે માળો
મળે સાથ તારો તો જાય જનમારો
હાચુ કાવ છું તમે લાજવાબ છો
હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલ ના નવાબ છો
હો ચાહું છું તમને ચાહત થી વધારે
માનું છું તમને મહોબ્બત થી વધારે
હો ચાહું છું તમને ચાહત થી વધારે
માનું છું તમને મહોબ્બત થી વધારે…
હો વાતો રહેવા દો હવે કરો મુલાકાતો
દિલ માં રહે ના કોઈ ફરિયાદો
હાચુ કવ છું તમે લાજવાબ છો
હર સવાલ ના તમે રે જવાબ છો
મારા દિલના મહેલ ના નવાબ છો
તમે તારું દિલ મારા દિલ નો ધબાકરો
તમે મારો જીવ જનમોનો સથવારો
હાચુ કવ છું તમે લાજવાબ છો
હો હાચુ કવ છું તમે લાજવાબ છો
તમે મારુ દિલ મારા દિલ નો ધબકારો
તમે મારો જીવ જનમોનો સથવારો
હાચુ કવ છું તમે લાજવાબ છો…
Watch Full Video Song – Tame Lajavab Cho
Pingback: Bar Mahine Aatham No Dado Aayo Lyrics - Suresh Zala - Lyrics Download