Tane Joi Pan Joi Na Sakyo Song Lyrics – Jignesh Barot (kaviraj)

Tane Joi Pan Joi Na Sakyo Song Lyrics

Tane Joi Pan Joi Na Sakyo Song Lyrics
TANE JOI PAN JOI NA SAKYO: તને જોઇ પન જોઇ ના સકયોThe Song Is Sung By Jignesh Barot And Released By Hiral Digital Composed By Ravi – Rahul . With Lyrics Written By Darshan Bazigar

Song Credits

Gujarati:Hiral Digital
Singers:Jignesh Barot (kaviraj)
Lyricsts:Darshan Bazigar
Music Directors:Ravi Rahul
Song Starring:Jignesh Barot, Divya Barot, Sanjay Maurya, Soham patel, Jayesh Rawat
Label:Hiral Digital

Titel – Tane Joi Pan Joi Na Sakyo Song Lyrics Download

“Song Lyrics In English”

Ho tane joi pan joi na sakyo
Ho tane joi pan joi na sakyo
Bija hare joi rahi na sakyo
Tane hasti joi tara hame radi na sakyo
Tane hasti joi tara hame radi na sakyo

Ho chup chap raheo kai boli na sakyo
Chup chap raheo kai boli na sakyo
Tane joi ne maro pag na takyo
Ho tane kevi hati dil na vat kai na sakyo
Tane kevi hati man ni vat kai na sakyo
Tane hasti joi tara hame radi na sakyo
Ae tane hasti joi tara hame radi na sakyo

Ho prem na nam ti vishvas uthi gayo
Lagyo jane evu mara rom ruthi gayo
Ho jiga janudi no sath aaj chuti gyo
Parbhav no prem pal ma re tuti gayo

Ho ankhe aahuda ni dhar jan luchi na sakyo
Ankhe aahuda ni dhar jan luchi na sakyo
Tane Koi vat muto puchi na sakyo
Ho tane prem na be bol boli na sakyo
Taneprem na be bol boli na sakyo
Tane hastijoi tarA hame radi sakyo
Tanejoi pan janu joi na sakyo

Ho lakhyu hase kismat ma taru dard sehvu
Tara ti juda thai ne tara ti kem jivvu
Ho kane jai ne kevu kone agal radvu
Nathi samjatu mare have su karvu

Ho mali tu mane pan mali na sakyo
Mali tu mane pan mali na sakyo
Tane joi ne maro jiv bahu balyo
Ho tara ti judo thai ne eklo padyo
Tara ti judo thai ne eklo padyo
Tane hasti joi tara hame radi na sakyo

He tane joi pan janu tane joi na sakyo
Ho tane joi pan joi na sakyo
Bija hare joi rahi na sakyo

Tane joipan joi na sakyo
Bija hare joi rahi na sakyo
Tane hasti joi tare hame radi sakyo
Tane hasti joi tara hame radi sakyo
Ho chup chap raheo kai boli na sakyo
Chup chap raheo kai boli na sakyo
Tane joi ne maro pag na takyo

Ho tane kevi hati dil ni vat kai na sakyo
Tane kevi hati man ni vat kai na sakyo
Tane hasti joi tara hame radi na sakyo
Ae tane hasti joi tata hame radi na sakyo

“Song Lyrics In Gujarati”

હો તને જોઈ પન જો ના સક્યો
હો તને જોઈ પન જો ના સક્યો
બિજા હારે જોઇ રહી ના સક્યો
તનેહસ્તી જોઇ તારા હામે રડી ના સક્યો
તને હસ્તીજોઇ તારા હામે રડી ના સક્યો

હો ચુપ ચાપ રહેઓ કાઇ બોલી ના સક્યો
ચુપ ચપ રહેઓ કાઇ બોલી ના સક્યો
તને જોઇ ને મારો પગ ના ટક્યો
હો તને કેવી હતિ દિલ ના વાત કઇ ના સક્યો
તનેકેવી હતિ મન ની વાત કઇ ના સક્યો
તને હસ્તીજોઇ તારા હામે રડી ના સક્યો
એ તને હસ્તીજોઇ તારા હામે રડી ના સક્યો

હો પ્રેમ ના નામ તિ વિશ્વાસ ઉઠી ગાયો
લાગ્યુ જાને ઇવુ મારા રોમ રુઠી ગયો
હો જીગા જાનુડી નો સાથ આજ ચૂટી ગયો
પરભવ નો પ્રેમ પલ મા રે તુટી ગયો

હો આંખ આહુડા ની ધાર જાન લુચિ ના સક્યો
આંખ આહુડા ની ધાર જાન લુચિ ના સક્યો
તને કોઈ વાત મુતો પુચી ના સક્યો
હોતને પ્રેમ ના બે બોલ બોલી ના સક્યો
તનેપ્રેમ ના બે બોલ બોલી ના સક્યો
તને હસ્તિજોઇ તારા હામે રડી સક્યો
તનેજોઇ પન જાનુ જોઇ ના સક્યો

હો લખ્યુ હસે કિસ્મત માં તારૂ દર્દ સેહવુ
તારા તી જુદા થાઇ ને હ​વે કેમ જીવવુ
હો કોને જાય ને કેવુ કોન અગલ રડવુ
નથી સમજાતુ મારે હ​વે સુ કર​વુ

હો મલી તુ મને પન મલી ના સક્યો
મલી તુ મને પન મલી ના સક્યો
તને જોય ને મરો જીવ બહુ બલ્યો
હો તારા તિ જુદો થઇ ને એક્લો પડયો
તારા તી જુદો થઇ ને એક્લો પડયો
તને હસ્તી જોઇ તારા હમે રડી ના સક્યો

તે તને જોઇ પન જાનુ તને જોઇ ના સક્યો
હો તને જોઈ પન જોઇ ના રહી સક્યો
બિજા હરે જોઈ ના રહી સક્યો

તને જોઇ પન જોઇ ના સક્યો
બિજા હારે જોઇ રહી ના સક્યો
તને હસ્તી જોઇ તારા હમે રડી સક્યો
તને હસ્તી જોઇ તારા હમે રડી સક્યો
હો ચુપ ચાપ રહેઓ કાઇ બોલી ના સક્યો
ચુપ ચાપ રહેઓ કાઇ બોલી ના સક્યો
તને જોઇ ને મારો પગ ના ટક્યો

હો તને કેવી હતિ દિલ ના વાત કઇ ના સક્યો
તનેકેવી હતિ મન ની વાત કઇ ના સક્યો
તને હસ્તીજોઇ તારા હામે રડી ના સક્યો
તનેહસ્તી જોઇ તારા હામે રડી ના સક્યો

Watch Full Video Geet – Tane Joi pan Joi Na Sakyo

Print Friendly, PDF & Email

1 thought on “Tane Joi Pan Joi Na Sakyo Song Lyrics – Jignesh Barot (kaviraj)”

  1. Pingback: Dil Che Maru Ramakadu Nathi Lyrics - Kajal Maheriya | New Gujarati Song 2021 - lyrics download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top