New Gujarati Song Tu Mane Meli Gayi Lyrics 2021

Song Credits:
Song: | Tu Mane Meli Gayi |
Singers: | Vijay Suvada |
Lyricsts: | Rajvinder Singh |
Music Directors: | Rajvinder Singh |
Label: | Tips Gujarati |
Tu Mane Meli Gayi Song Lyrics In English
Ho.. Prem mein karyo hato tane haacha dil thi
Hoo…ho… Hoo…
Prem mein karyo hato tane haacha dil thi
Chahto hato tane vadhu mara jeev thi
Hoo… Dil ma rahi ne tu dil todi gayi
Khara re taane maaro saath chhodi gayi
Dil ma rahi ne maaru dil todi gayi
Khara re taane maaro saath chhodi gayi
Maaro saath chhodi gayi
Hoo… Kona re sahare tu mane meli gayi
Ho… Kona re sahare tu mane meli gayi
Ho..prem mein karyo hato tane haacha dil thi
Chahto hato tane vadhu mara jeev thi
Hoo…tu hati zindagi tu hati bandagi
Tu hati pehli mohabbat maari
Hoo…tu hati zindagi tu hati bandagi
Tu hati pehli mohabbat maari
Mohabbat maari
Ho… Dard judai tu mane aapi gayi
Khara re taane maaro sath chhodi gayi
Dard judai tu mane aapi gayi
Khara re taane maaro sath chhodi gayi
Maaro saath chhodi gayi
Hoo..kona re sahare tu mane meli gayi
Hoo..kona re sahare tu mane meli gayi
Ho..prem mein karyo hato tane haacha dil thi
Chahto hato tane vadhu mara jeev thi
Hoo… Wafa na badle wafa nathi malti
O re vidhata tari kevi chhe marji
Hoo… Wafa na badle wafa nathi malti
O re vidhata tari kevi chhe marji
Kevi chhe marji
Ho… Maari re thaine tu maari na rahi
Khara re taane maaro saath chhodi gayi
Maari re thaine tu maari na rahi
Khara re taane maaro saath chhodi gayi
Maaro saath chhodi gayi
Hoo..kona re sahare tu mane meli gayi
Hoo..kona re sahare tu mane meli gayi
Ho..prem mein karyo hato tane haacha dil thi
Chahto hato tane vadhu mara jeev thi…
Hoo… Dar ek vaat ma tuj ehsaas ma
Aankho rade chhe maari taari re yaad ma
Ho… Dar ek vaat ma tuj ehsaas ma
Aankho rade chhe maari taari re yaad ma
Taari re yaad ma
Hoo…hasti aankho ne tu radavi gayi
Khara re taane maaro saath chhodi gayi
Hasti re aankho ne tu radavi gayi
Khara re taane maaro saath chhodi gayi
Maaro saath chhodi gayi
Hoo..kona re sahare tu mane meli gayi
Hoo..kona re sahare tu mane meli gayi
Ho..kona re sahare tu mane meli gayi
Hoo..kona re sahare tu mane meli gayi…
Tu Mane Meli Gayi Song Lyrics In Gujarati
હો..પ્રેમ મેં કર્યો હતો તને હાચા દિલ થી
હો..હો..હો
પ્રેમ મેં કર્યો હતો તને હાચા દિલ થી
ચાહતો હતો તને વધુ મારા જીવ થી
હો દિલ માં રહી ને તું દિલ તોડી ગયી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગયી
દિલ માં રહી ને મારું દિલ તોડી ગયી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગયી
મારો સાથ છોડી ગયી
હો…કોના રે સહારે તું મને મેલી ગયી
હો…કોના રે સહારે તું મને મેલી ગયી
હો પ્રેમ મેં કર્યો હતો હાચા દિલ થી
ચાહતો હતો તને વધુ મારા જીવ થી
હો…તું હતી જિંદગી તું હતી બંદગી
તું હતી પેહલી મોહબ્બત મારી
હો…તું હતી જિંદગી તું હતી બંદગી
તું હતી પેહલી મોહબ્બત મારી
મોહબ્બત મારી
હો દર્દ જુદાઈ તું મને આપી ગયી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગયી
દર્દ જુદાઈ તું મને આપી ગયી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગયી
મારો સાથ છોડી ગયી
હો…કોના રે સહારે તું મને મેલી ગયી
હો…કોના રે સહારે તું મને મેલી ગયી
હો…પ્રેમ મેં કર્યો હતો તને હાચા દિલ થી
ચાહતો હતો તને વધુ મારા જીવ થી…
હો…વફા ના બદલે વફા નથી મળતી
ઓ રે વિધાતા તારી કેવી છે મરજી
હો…વફા ના બદલે વફા નથી મળતી
ઓ રે વિધાતા તારી કેવી છે મરજી
કેવી છે મરજી
હો…મારી રે થઈને તું મારી ના રહી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગઈ
મારી રે થઈને તું મારી ના રહી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગયી
મારો સાથ છોડી ગયી
હો…કોના રે સહારે તું મને મેલી ગયી
હો…કોના રે સહારે તું મને મેલી ગયી
હો…પ્રેમ મેં કર્યો હતો તને હાચા દિલ થી
ચાહતો હતો તને વધુ મારા જીવ થી…
હો..દર એક વાત માં તુજ એહસાસ માં
આંખો રડે છે મારી તારી રે યાદ માં
હો દર એક વાત માં તુજ એહસાસ માં
આંખો રડે છે મારી તારી રે યાદ માં
તારી રે યાદ માં
હો…હસ્તી આંખો ને તું રડાવી ગયી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગયી
હસ્તી રે આંખો ને તું રડાવી ગયી
ખરા રે ટાણે મારો સાથ છોડી ગયી
મારો સાથ છોડી ગયી
હો…કોના રે સહારે તું મને મેલી ગયી
હો…કોના રે સહારે તું મને મેલી ગયી
હો…કોના રે સહારે તું મને મેલી ગયી
હો…કોના રે સહારે તું મને મેલી ગયી…
Watch Full Video Song – Tu Mane Meli Gayi
Pingback: Tara Karta Bhaibando Hara Lyrics - Kishan Raval - Lyrics Download
Pingback: Amara Hal Na Puchho Lyrics - Sagardan Gadhvi - Lyrics Download
Pingback: Raste Rajadto Bhatakto Kari Nakhyo Lyrics - Aryan Barot - Lyrics Download